ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Having Indian licence, you can drive cars in these countries

    ભારતના ડ્રાઈવિંગ લાઈસન્સથી US સહિત આ 8 દેશમાં ચલાવી શકાય છે Car

    Divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 12:14 PM IST

    જે દેશોમાં તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ વેલિડ છે, ત્યાં તે અંગ્રેજીમાં હોવું જરૂરી છે
    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ કાર ડ્રાઈવિંગ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) હોવું જરૂરી છે. લાઈસન્સની મદદથી તમે કાયદાકીય રીતે લાઈટ મોટર વ્હીકલ(ફોર વ્હીલર)ને ચલાવી શકો છો. જોકે તમને એ વાતનો ખ્યાલ નહિ હોય કે ઈન્ડિયન ડ્રાઈવિંગ લાઈસન્સ એટલું પાવરફુલ હોય છે કે તમે તેનાથી દેશની સાથે વિદેશમાં પણ ગાડી ડ્રાઈવ કરી શકો છો. જોકે તમારે બીજા દેશના ટ્રાફિક રૂલ્સને ફોલો કરવાના રહેશે. જેમ કે આપણે ત્યાં રોડની ડાબી બાજુએ ડ્રાઈવિંગ કરવામાં આવે છે. જયારે વિદેશોમાં જમણી બાજુએ ડ્રાઈવિંગ થાય છે.

      ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ પણ જરૂરી

      વિદેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ વેલિડ હોવા પર સંજય તિવારી, આસિસ્ટન્ટ RTO, ભોપાલ સાથે અમે વાત કરી છે. તેમણે જણાવ્યું કે તમામ દેશોના અલગ-અલગ નિયમ હોય છે. જોકે, ઈન્ડિયન DL ઘણાં દેશોમાં વેલિડ છે. આ સિવાય જે લોકો બહાર જાય છે અને તેમને ડ્રાઈવિંગ કરવું હોય છે તેવા સંજોગોમાં પણ તે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવે છે.

      લાઈસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી

      જે દેશોમાં તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ વેલિડ છે, ત્યાં તે અંગ્રેજીમાં હોવું જરૂરી છે. આ સિવાય તમારે અંગ્રેજીમાં ટ્રાફિકના નિયમ અનુસાર ફોર્મ ભરવું જરૂરી છે. વિદેશના રસ્તાઓ પર તમે 3 મહિનાથી લઈને 1 વર્ષ સુધી ઈન્ડિયન ડ્રાઈવિંગ લાઈસન્સથી ગાડી ચલાવી શકો છો. જોકે કેટલીક જગ્યાએ આઈડીએલ અથવા તો આઈડીપી હોવું જરૂરી છે. અમે અહીં એવા જ દેશો વિશે જણાવી રહ્યાં છે, જયાં તમે પોતાના લાઈસન્સથી ગાડી ડ્રાઈવ કરી શકો છો.

      આ દેશો વિશે જાણવા આગળની સ્લાઈડ્સમાં ક્લીક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Having Indian licence, you can drive cars in these countries
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `