ATM કાર્ડ યૂઝ કરનારી વ્યક્તિનો હોય છે 10 લાખ રૂ.નો ઇન્શ્યોરન્સ, કરો ક્લેમ

બેંકનું ATM કાર્ડ તમને ક્યારેય રૂપિયા અપાવતું નથી પણ અન્ય અનેક સુવિધાઓ પણ આપે છે.

Divyabhaskar.com | Updated - Jan 02, 2018, 09:37 AM
ATM Card Holders Can Get Insurance Upto Rs 10 Lakh

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ બેંકનું ATM કાર્ડ તમને ક્યારેય ફક્ત રૂપિયા જ આપતું નથી પણ અનેક મોટી સુવિધાઓ પણ આપે છે. એ પણ એવી સુવિધાઓ જેના માટે તમારે કોઇ એકસ્ટ્રા ચાર્જ આપવાનો રહેતો નથી. શું તમે જાણો છો કે તમારી પાસે કોઇ પ્રાઇવેટ કે ગર્વમેન્ટ બેંકનું એટીએમ કાર્ડ છે તો તમે ફ્રીમાં એક્સીડેન્ટલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો. દુર્ઘટના થાય તો સંબંધિત બેંકથી ઇન્શ્યોરન્સની મળનારી રકમ પણ લઇ શકો છો.

મોટાભાગના લોકો આ નિયમોની જાણકારી રાખતા હોતા નથી કેમકે બેંક આ ડિટેલ સામાન્ય લોકોને કહેતા નથી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કાર્ડ સાથે જોડાયેલા ફાયદાના નિયમ.

કેટલા રૂપિયાનો હોય છે ઇન્શ્યોરન્સ?
ગર્વમેન્ટથી લઇને પ્રાઇવેટ બેંક સુધી દરેક પોતાના કસ્ટમર્સને એક્સીડેન્ટલ હોસ્પિટલાઇઝેશન કવર અને એક્સીડેન્ટલ ડેથ કવર પણ આપે છે. આ ઇન્શ્યોરન્સ 50 હજારથી લઇને 10 લાખ રૂપિયાનો હોય છે. તેનો ફાયદો એ જ કસ્ટમર્સને મળે છે જેનું બેંક એકાઉન્ટ ઓપરેશનલ હોય છે.

બેંકમાં આપવાની રહે છે જાણકારી
આ સ્કીમમાં જો એટીએમ હોલ્ડરનું મૃત્યુ થાય છે તો રીલેટિવે 2-5 મહિનામાં બેંકની બ્રાંચમાં જવાનું રહે છે જ્યાં તેનું એકાઉન્ટ હોય છે. તે જ બ્રાંચમાં વળતરની એપ્લીકેશન આપવાની રહે છે. બેંક પહેલાં ચેક કરે છે કે સંબંધિત વ્યક્તિએ 60 દિવસમાં લેવડ દેવડ કરી છે કે નહીં. આ ઇન્શ્યોરન્સના આધારે વિકલાંગતાથી લઇને મૃત્યુ સુધીની વ્યવસ્થા છે. તે માટે અલગ અલગ વળતર નક્કી કરાયા છે. સાધારણ એટીએમ, માસ્ટરકાર્ડ, ક્લાસિક એટીએમ પર અલગ અલગ વળતરની રાશિ આપવામાં આવે છે. તમે બેંકમાં જઇને જાણી શકો છો કે તમારા કાર્ડ પર કેટલો વીમો મળે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે કરી શકાશે ક્લેમ?...

ATM Card Holders Can Get Insurance Upto Rs 10 Lakh
ATM Card Holders Can Get Insurance Upto Rs 10 Lakh
ATM Card Holders Can Get Insurance Upto Rs 10 Lakh
ATM Card Holders Can Get Insurance Upto Rs 10 Lakh
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App