આ પરિસ્થિતિમાં તમે કોઈનું મર્ડર પણ કરી દેશો તો નહિ નોંધાય કેસ, જાણો કાયદો

પોતાના શરીર કે પ્રોપર્ટીની રક્ષા માટે કોઈ પણ વ્યક્તિ કોઈનું મર્ડર કરી નાખે છે તો તે ગુનેગાર નથી

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 04:05 PM
Do you know these self defense laws

યુટિલિટી ડેસ્કઃ પોતાના શરીર કે પ્રોપર્ટીની રક્ષા માટે કોઈ પણ વ્યક્તિ કોઈનું મર્ડર કરી નાખે છે તો તે ગુનેગાર નથી. ઈન્ડિયન પિનલ કોડના સેક્શન 103 અને 104ના જણાવ્યા પ્રમાણે, દરેક વ્યકિતને સેલ્ફ ડિફેન્સનો અધિકાર છે. હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં બંદૂક કે કોઈ બીજું હથિયાર છે અને તમને લાગે છે કે તે તમારો જીવ લેનાર છે તો તમે પોતાનો બચાવ કરી શકો છો.

આ દરમિયાન જો સામેવાળા વ્યક્તિનું મોત પણ થઈ જાય છે તો બચાવ કરનારને દોષી માનવામાં આવતો નથી. જોકે તેણે કોર્ટમાં એ સાબિત કરવાનુ રહેશે કે તેણે પોતાનો જીવ બચાવવા માટે મર્ડર કરવું જરૂરી હતી. કેટલાક મામલામાં એવું પણ થતું કે પોલિસ તપાસમાં જ આ બાબત સાબિત થઈ જાય છે કે સેલ્ફ ડિફેન્સ માટે મર્ડર કરવું જરૂરી થઈ ગયું હતું. એવામાં કોર્ટમાં પણ કેસ જતો નથી અને પોતાના બચાવ માટે મર્ડર કરનાર વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો કેસ નોંધવામાં આવતો નથી.

આમ થવા પર મર્ડર પણ કરી શકાય છે, જોવો આગળની સ્લાઈડ્સમાં...

Do you know these self defense laws

ચોરી, લૂટ, આગચાંપી, રેપ જેવા મામલામાં એવું લાગે છે કે જીવને ખતરો છે તો એવું કરનારનું મર્ડર પણ કરી શકાય છે.

Do you know these self defense laws

કોઈ તમારી પ્રોપર્ટીને નુકશાન પહોંચાડી રહ્યું છે, જેમ કે ઘરમાં આગ લગાડવામાં આવતી હોય ત્યારે પણ આ પગલું લઈ શકાય છે

 

Do you know these self defense laws

એવામાં હેતું સામે વાળાને મારવાનો નહિ પરતું પોતાનો બચાવ કરવાનો હોવો જોઈએ.

 

X
Do you know these self defense laws
Do you know these self defense laws
Do you know these self defense laws
Do you know these self defense laws
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App