1

Divya Bhaskar

Home » National News » Utility » Do you know meaning of different colours milestone

હાઈવે પર લાગેલા વિવિધ રંગના પથ્થરો આપે છે આ સંકેત, જાણો કઈ રીતે

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 01:10 PM IST

તમે રસ્તા પર અલગ-અલગ રંગના પથ્થર લાગેલા જોયા હશે

  • Do you know meaning of different colours milestone
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ તમે રસ્તા પર અલગ-અલગ રંગના પથ્થર લાગેલા જોયા હશે. આ પથ્થર પીળા, સફેદ, લીલા અને કાળા રંગના હોય છે. શું તમે જાણો છો કે અલગ-અલગ પથ્થર રસ્તાના અંતમાં કેમ હોય છે ? જોકે તેને એમ જ લગાડેલા નથી હોતા, તેનાથી રસ્તા પર ચાલનારાઓને સંકેત પ્રાપ્ત થઈ શકે છે. અલગ-અલગ રંગના પથ્થર અલગ-અલગ ચીજોનો સંકેત આપે છે. તે એક રીતે સડક માટે સીક્રેટ કોડ જેવા હોય છે. અમે અહીં જણાવી રહ્યાં કે કયા રંગનો પથ્થર કેવો સંકેત આપે છે.

    આગળની સ્લાઈડ્સમાં જાણો કેવા રંગના પથ્થરનો શું અર્થ થાય છે...

  • Do you know meaning of different colours milestone
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નારંગી રંગનો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયા ગામ તરફ વધી રહ્યાં છો. આ રંગના પથ્થર ગામડાના રસ્તાઓ પર લાગેલા હોય છે.

     

  • Do you know meaning of different colours milestone
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    લીલા રંગનો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયા સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં છો.

     

  • Do you know meaning of different colours milestone
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પીળો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયા રાષ્ટ્રીય રાજમાર્ગમાંથી પસાર થઈ રહ્યાં છો. તે નેશનલ હાઈવેનો સંકેત આપે છે.

     

  • Do you know meaning of different colours milestone

    કાળ રંગનો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયાં મોટા શહેર કે જિલ્લાની તરફ વધી રહ્યાં છો. સફેદ રંગનો પથ્થર પણ આ વાતનો જ નિર્દેશ આપે છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending