Divya Bhaskar

Home » National News » Utility » signs of road safety, know here all meaning

રોડ પર દર્શાવવામાં આવેલી આ 8 નિશાનીનો શું છે અર્થ? જાણી લો અહીં

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 12:03 AM

અકસ્માતથી બચવા માટે રોડ પર ટ્રાફિકના કેટલાક નિયમોના સાઇન બોર્ડ લાગેલા હોય છે, જે રોડ સેફ્ટી માટેના હોય છે

  • signs of road safety, know here all meaning
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્ક: આજકાલ અકસ્માતની સંખ્યા વધતી જ જોવા મળી રહી છે. તેનું કારણ છે કે રોડ સેફ્ટી અને સિક્યૂરિટી માટે ટ્રાફિકના કેટલાક નિયમો અવેલેબલ છે, પણ મોટાભાગના લોકોને જાણ નથી હોતી કે કઇ સાઇન શેના માટેની હોય છે. અહીં અમે તમને રોડ પર રુલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા માટેની 8 સાઇન-સિમ્બૉલનો અર્થ બતાવીએ છીએ. જેના જાણવાથી અને ફોલો કરવાથી અકસ્માતથી બચી શકાય છે.

    આગળની સ્લાઈડ્સમાં જાણો, વિવિધ રોડ સેફ્ટી સાઈન અંગે...

  • signs of road safety, know here all meaning
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સૂચવે છે કે રોડ સાંકડો છે તો સાચવીને ડ્રાઇવ કરો.

  • signs of road safety, know here all meaning
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    રોડ ડિપ છે તો ક્રોસમાં ઓવરટેક કરવાનું ટાળો.

  • signs of road safety, know here all meaning
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    રોડ ખરબચડો છે તો ધ્યાનથી ડ્રાઇલ કરો.

  • signs of road safety, know here all meaning
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આગળ જતાં બે રોડ ક્રોસ થાય છે તો સાચવીને ડ્રાઇવ કરો.

  • signs of road safety, know here all meaning
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ટ્રાફિક વિનાનો રાઉન્ડ શેપ રોડ છે તો ધ્યાનથી ડ્રાઇવ કરો.

  • signs of road safety, know here all meaning
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આગળ પહોળી સડક રોડને ક્રોસ કરે છે તો સ્પીડ ઓછી રાખો. ત્યાં ટ્રાફિક હોઇ શકે છે. 

  • signs of road safety, know here all meaning
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સીધા રોડ પર આગળ લેફ્ટ અને રાઇટ ટર્ન છે.

  • signs of road safety, know here all meaning

    તમારો રસ્તો આગળ જઇને સાંકડો થાય છે તો સાઇડ આપતાં કે ઓવરટેકમાં ધ્યાન રાખો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending