ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Here are the simple difference between FIR and Zero FIR

  જાણો FIR અને Zero FIR વચ્ચેનો તફાવત, પોલિસને તરત જ કરો ફરિયાદ

  Divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 04:04 PM IST

  Zero FIR સિટિઝનને એક મોટી સુવિધા આપે છે, પણ અનેક લોકોને આ માટેની જાણકારી હોતી નથી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ Zero FIR સિટિઝનને એક મોટી સુવિધા આપે છે પણ અનેક ઓછા લોકો છે જે આ વિશે જાણતાં નથી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ Zero FIR શું હોય છે અને પોલિસ તેને નોંધવાની ના પાડે તો તમે શું કરી શકો છો.

   શું હોય છે Zero FIR?

   - દરેક પોલિસ સ્ટેશનની એક જ્યુરિડિક્શન (અધિકારક્ષેત્ર) હોય છે, પરંતુ કોઇ કારણોસર તમે તમારા વિસ્તારને લાગતાં વળગતા પોલિસ સ્ટેશન નથી પહોંચી શકતા અથવા તમને ખબર નથી કે તમારો વિસ્તાર કયા પોલિસ સ્ટેશનની હદમાં આવે તો ઝીરો એફઆઇઆરના આધારે તમે નજીકના પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી શકો છો.

   - ઝીરો એફઆઇઆરમાં ક્ષેત્રીય સીમા જોવામાં આવતી નથી. તેમાં ક્રાઇમ ક્યાં થયો છે તેનો મતલબ રહેતો નથી. તેમાં સૌ પહેલાં રિપોર્ટ નોંધવામાં આવે છે અને પછી સંબંધિત પોલિસ સ્ટેશન જે ક્ષેત્રમાં ઘટના છે ત્યાંના જ્યુરિજિક્શનના પોલિસ સ્ટેશનમાં એફઆઇઆરને ફોરવર્ડ કરે છે.

   - આ પ્રોવિઝન દરેક માટે કરવામાં આવ્યું છે. તેનો હેતુ છે કે જ્યુરિડિક્શનના કારણે કોઇને ન્યાય મળવામાં વાર ન થાય અને ઝડપથી ફરિયાદ પોલિસ સુધી પહોંચે છે.

   નિર્ભયા કેસ બાદ બન્યો નિયમ

   - ઝીરો એફઆઇઆરનો કોન્સેપ્ટ ડિસેમ્બર 2012માં થયેલા નિર્ભયા કેસ પછી આવ્યો. આ કેસ બાદ દેશભરમાં મોટા લેવલે પ્રોટેસ્ટ થયો. અપરાધીઓની વિરુદ્ધમાં સિટિઝન સડક પર આવી ગયા.

   - ત્યારબાદ જસ્ટિસ વર્મા કમિટિની રેકમેન્ડેશનના આધારે એક્ટમાં નવા પ્રોવિઝન જોડવામાં આવ્યા. ડિસેમ્બર 2012માં થયેલા નિર્ભયા કેસ બાદ ન્યૂ ક્રિમિનલ લૉ (અમેડમેન્ટ) એક્ટ 2013 આવ્યો.

   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પોલિસ ફરિયાદ નોંધવાની ના પાડે તો શું કરશો?

  • જાણી લો ઝીરો એફઆઇઆરના ફાયદા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાણી લો ઝીરો એફઆઇઆરના ફાયદા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Here are the simple difference between FIR and Zero FIR
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `