ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Railway Group C and Group D recruitment for 90 thousand posts

    રેલવેમાં આવી છે 90 હજાર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

    divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 10:13 AM IST

    ભારતીય રેલવેમાં ભવિષ્ય બનાવવા માટેની સોનેરી તક
    • રેલવેમાં આવી છે 90 હજાર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
      ભારતીય રેલવેમાં ભવિષ્ય બનાવવા માટેની સોનેરી તક. કેન્દ્ર સરકારે ભારતીય રેલવેમાં 89,500 પદ માટે નોકરીની જાહેરાત કરી. નોકરી કુલ બે કેટેગરી ગ્રૂપ 'સી' અને ગ્રૂપ 'ડી'ની પોસ્ટ માટે છે. ગ્રૂપ 'સી'માં કુલ 26,502 પદ છે, જેમાં 17,673 લોકોપાયલટ અને 8,829 ટેક્નિશિયન છે. ગ્રૂપ 'સી'ના પદ માટે અરજી કરવાની તારીખ 3 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2018 રાતે 12 સુધીની છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Railway Group C and Group D recruitment for 90 thousand posts
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `