ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Indian Railway gives benefits of travel insurance to passengers in just Rs 92 paisa

  ટ્રેનમાં દરેક મુસાફરને માત્ર 92 પૈસા આપવાથી મળે છે 10 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ

  Divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 11:13 AM IST

  ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે 1 રૂપિયાથી ઓછામાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લઈ શકો છો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે 1 રૂપિયાથી ઓછામાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લઈ શકો છો. રેલવે માત્ર 92 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ કવર આપે છે. આ ફેસિલિટી તમામ યાત્રીઓ માટે છે. જોકે પેસેન્જરને તેને લેવાનો અને ન લેવાનો ઓપ્શન મળે છે. ઉલ્લેખનીય છે કે આ ઈન્શ્યોરન્સ માત્ર ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ બુક કરાવનાર માટે છે.

   મોત થવા પર 10 લાખ રૂપિયા સુધીનો કવર

   ઈન્શ્યોરન્સ લેનાર કોઈ પણ યાત્રી જો કોઈ રેલવે દુર્ધટનામાં મૃત્યુ પામે તો નોમિની કે લીગલ વારસદારને 10 લાખ રૂપિયા સુધીનું કવર આ સ્કીમ અંતર્ગત આપવામાં આવે છે. આ સિવાય દુર્ધટનામાં કોઈ પણ પ્રકારની શારિરીક અક્ષમતા આવી જાય તો 7.5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. થોડું ઘણું શારીરીક નુકશાન પહોંચે છે તો તેમાં 2 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે.

   માત્ર ઓનલાઈન ટિકિટ પર જ લાગુ છે સ્કીમ

   આ સ્કીમ માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરવા પર જ લાગુ પડે છે. IRCTCની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરવવા પર પેમેન્ટ થતા પહેલા ઈન્શ્યોરન્સ લેવાનો ઓપ્શન પેસેન્જરને મળે છે. જોકે એક્સિડેન્ટલ કવરેજ માત્ર ટ્રાવેલ ટાઈમ માટે હોય છે. ઈન્શ્યોરન્સ લેવા પર નોમિનીની યોગ્ય ડિટેલ ભરવાનું ન ભુલો.

   4 માસની અંદર કરવાનો છે કલેમ, જુઓ આગળની સ્લાઈડમાં...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Railway gives benefits of travel insurance to passengers in just Rs 92 paisa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `