ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» એક કરતા વધારે મકાન હોવા પર હવે નહીં આપવો પણ ટેક્સ|Income Tax benefit for property dealer

    એક કરતા વધારે મકાન હોવા પર હવે નહીં આપવો પણ ટેક્સ, મળશે આ સુવિધા

    divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 01:46 AM IST

    ઇનકમ ટેક્સ ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી લોકોને ઘણી રાહત થઇ છે
    • એક કરતા વધારે મકાન હોવા પર હવે નહીં આપવો પણ ટેક્સ, મળશે આ સુવિધા
      એક કરતા વધારે મકાન હોવા પર હવે નહીં આપવો પણ ટેક્સ, મળશે આ સુવિધા

      યુટિલિટી ડેસ્ક: ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની તારીખ નજીક આવી રહી છે, એવામાં જો તમે ટેક્સપેયર છો અને એકથી વધારે મકાનોના માલિક છો, તો પણ તમારે ટેક્સ નહી આપવો પડે. જોકે આ ફાયદો તે લોકોને જ મળશે જેમણે પોતાના અન્ય ઘર ભાડે આપેલા હશે અને તેનાથી આવક આવતી હશે.

      આઇટીઆરમાં આપવી પડે છે જાણકારી


      ઇનકમ ટેક્સ ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી લોકોને ઘણી રાહત થઇ છે. ટ્રિબ્યૂનલ પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે ભાડા પર આપેલા મકાન પર કોઇપણ ટેક્સ લેવામાં નહી આવે.

      પહેલા હતો કાયદો


      આ પહેલા ઇનકમ ટેક્સ એક્ટ અનુસાર, જો કોઇ વ્યક્તિ પાસે બે પ્રોપર્ટી છે અને એક પ્રોપર્ટી ભાડા પર આપેલી છે તો તેને ભાડા પર ઇનકમ ટેક્સ ચૂકવવાનો રહેતો હતો.

      માત્ર કરવું પડશે આ કામ


      ટેક્સમાં લાભ લેવા માટે ખાલી પડેલી પ્રોપર્ટીને પોતા વાપરી રહ્યા છે તેવું બતાવવાનું રહેશે. તે કરવાથી આઇટીઆર ફાઇલ કરતી વખતે વધારે ટેક્સ આપવાથી બચી શકાય છે.

      ત્રણ મકાન ધરાવતા લોકોને પણ મળશે ફાયદો

      જો તમે ત્રણ મકાનના માલિક છો, તો રિટર્ન ફાઇલ કરતા સમયે તમારી પાસે ઓપ્શન રહેશે કે કયા મકાન માટે તમે ટેક્સ ભરશો અને કયા માટે નહી. જો તમે પહેલા મકાન માટે ટેક્સ ભરી ચૂક્યાં છો અને આ વર્ષે બીજા મકાનની જાણકારી આપવા માંગો છો, તો હવે કોઇપણ કાયદો તમને તે કરવાથી રોકી નહી શકે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એક કરતા વધારે મકાન હોવા પર હવે નહીં આપવો પણ ટેક્સ|Income Tax benefit for property dealer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `