Home » National News » Utility » Important information to check bank balance

ઈન્ટરનેટ વગર અને બેન્ક કે ATM ગયા સિવાય આ રીતે જાણો તમારું બેન્ક બેલેન્સ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 04:01 PM

તમારા એકાઉન્ટમાં પૈસા છે કે નહિ તે જાણવા માટે તમારે માત્ર આ કામ કરવાનું છે

  • Important information to check bank balance
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ તમારા એકાઉન્ટમાં પૈસા છે કે નહિ તે જાણવા માટે તમારે માત્ર આ કામ કરવાનું છે. આ કામ તમે ઈન્ટરનેટ વગર અને બેન્ક કે એટીએમ ગયા વગર કરી શકશો. તમારું કામ માત્ર બે મિનિટમાં જ થઈ જશે. બેન્ક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેના માટે તમે સૌથી પહેલા *99# ડાયલ કરો. બાદમાં તમને નેશનલ યૂનીવીફાઈડ યુએસએસડી પ્લેટફોર્મમાંથી એક મેસેજ આવશે.

    તેની પર તમે બેન્કના ત્રણ અક્ષરનો મેસેજ મોકલી દો. બાદમાં તમારી પાસે એક મેસેજ આવશે. તેમાં તમને ઘણાં ઓપશન મળશે. તેમાંથી તમે જે જાળવા માંગો છો તેને સિલેકટ કરીને મેસેજ મોકલી દો. બાદમાં જે મેસેજ આવે તેમાં એક લખીને મોકલો. તમારી પાસે બેન્ક બેલેન્સની તમામ માહિતી આવી જશે.

    આગળની સ્લાઈડમાં વાંચો, આ અંગેની પ્રોસેસ વિશે વિગતે...

  • Important information to check bank balance

    આ નંબરથી તમે પૈસા મોકલવા સહિત ઘણી બેકિંગ સુવિધાનો લાભ લઈ શકો છો. જોકે ઘણી બેન્કોએ સીધો મિસ્ડ કોલ કરીને બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી છે. જોકે જે બેન્કોમાં આ સુવિધા નથી, તેના ગ્રાહકો આ રીતે માહિતી મેળવી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ