ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» If your marriage postponds, you get compensation of Rs 10 lakh

  લગ્નમાં વિઘ્ન આવશે તો મળશે 10 લાખ, જાણો આ ઇન્શ્યોરન્સ પોલિસી વિશે

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 07:56 PM IST

  વીમા કંપની મેરેજ ઈન્શ્યોરન્સ કવર ઓફર કરી રહી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ જો કુદરતી કે માનવસર્જિત કારણોસર કોઇના લગ્ન કેન્સલ થાય છે તો તેમને 10 લાખ રૂપિયા કે તેનાથી વધુની રકમ મળી શકે છે. આ રકમ તેમને વીમા કંપની આપશે. વીમા કંપનીઓ મેરેજ ઈન્શ્યોરન્સ કવર ઓફર કરી રહી છે. જો તમે આ કવર લો છો અને કોઇ કારણોસર તમારા લગ્ન નક્કી સમય પર ન થાય તો વીમા કંપની તમને એક નક્કી રકમની ચૂકવણી કરશે.

   મેરેજ ઈન્શ્યોરન્સ આ રીતે આવશે કામઃ આજકાલ લગ્નની મોસમ ચાલી રહી છે. આ સિવાય હાલ આંધી-તોફાન પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ દેશના કેટલાક વિસ્તારોમાં આંધી તોફાનમાં 50થી વધુ લોકોનું મોત થઈ ગયું છે. એવામાં જો લગ્નના દિવસે કોઇ કુદરતી સંકટ આવે અને તેના કારણે લગ્ન થઈ શકતા નથી કે પ્રોપર્ટીને નુકસાન થાય છે તો વેડિંગ ઈન્શ્યોરન્સ કવર આવા નુકશાનની ભરપાઈ કરી શકે છે.

   મેરેજ ઈન્શ્યોરન્સમાં શું કવર થાય

   બેન્કબજારડોટકોમના જણાવ્યા અનુસાર,

   - ભૂકંપ આગ કે તોફાનથી લગ્ન સ્થગિત થાય કે ચોરી કે લૂંટફાટ થાય.

   - જો ઈન્શ્યોરન્સ પોલિસીમાં સામેલ વ્યક્તિનું મોત થાય કે તેને પર્સનલ ઈન્જરી થાય

   - પોલિસીધારક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય કે પોલિસીમાં દર્શાવેલ કોઇ પણ કારણ લાગૂ થાય ને લગ્ન ન થાય.

   - આ પોલિસી અંતર્ગત સમ-ઈન્શ્યોર્ડમાં કાર્ડ છપાવવામાં આવનાર ખર્ચ, કેટરર્સ કે વેડિંગ હોલ માટે આપવામાં આવેલું એડવાન્સ, ડેકોરેશન, હોટલ રિઝર્વેશન અને ટ્રાવેલ ટિકિટ માટે આપવામાં આવેલ એડવાન્સ કવર થાય છે. આ સિવાય પોલિસી અંતર્ગત શારીરીક નુકસાન કે પ્રોપર્ટીને થયેલું નુકસાન પણ કવર થાય છે.

   આગળ જાણો કેવી સ્થિતિમાં મેરેજ ઇન્શ્યોરન્સ નથી મળતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: If your marriage postponds, you get compensation of Rs 10 lakh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top