જો જિંદગીમાં આ આદતો છોડશો તો બની શકશો અમીર

આ બધી આદતો તમને અમીર બનતા અટકાવે છે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 05:55 PM
If you have these habits you can not become rich

યુટિલિટી ડેસ્કઃઅબજપતિઓ અને સૌથી સફળ લોકોએ તેમની સફળતાનું રહસ્ય તેમની સારી આદતોને ગણાવી છે. એમ કહેવામાં આવે છે કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવા માટે સારી આદતોનો રોલ મુખ્ય હોય છે. ઘણાં સફળ લોકો પોતાનું ધ્યાન રાખે છે અને વર્ક આઉટ અને ફિટ રહેવાની આદત રાખે છે. ઘણાં લોકો પોતાનો કમ્ફર્ટ ઝોન અને બીજી આદતોને છોડીને આગળ વધે છે.

વિશ્વના સૌથી યંગેસ્ટ મોસ્ટ પાવરફુલ નેટવર્કર દીપ પટેલે તેમની ચોપડી A Paperboy's Fableમાં કેટલીક આવી ચીજો વિશે જણાવ્યું છે કે જેને તમારે તરત જ છોડવી જોઈએ. તેમાંએ 6 ચીજો વિશે જણાવવામાં આવ્યું છે જેને અમીર અને સફળ બનવા માટે લાઈફમાંથી દૂર કરવી જોઈએ.

આગળની સ્લાઈડમાં, આ આદતોને પોતાની લાઈફમાંથી હટાવી દૂર કરો...

If you have these habits you can not become rich

પોતાના પર શંક કરવાનું છોડી દો   

આ સૌથી નકારાત્મક ચીજ છે, જેને તમારે લાઈફમાંથી દૂર કરવી જોઈએ. તેનાથી તમારા સપના બનવા કરતા તૂટી વધુ જાય છે. પોતાના પર શંક ન કરો. અને પોતાની નકારાત્મક ભાવનાઓને લોજિકથી ઉકેલો. 

આગળની સ્લાઈડમાં, યોગ્ય સમયની રાહ જુઓ...

If you have these habits you can not become rich

યોગ્ય સમયની રાહ જુઓ

સમય આવી ગયો છે, એવું કશું નથી જેને રાઈટ ટાઈમ કહેવામાં આવે છે. તમારે જોખમની પહેલેથી જ ગણતરી કરી લેવી જોઈએ, પરતું જે કામ તમે પહેલેથી કરવાની ઈચ્છા ધરાવો છો, તેના માટે પોતાની જાતને રોકવી જોઈએ નહિ. 

આગળની સ્લાઈડમાં,  આ આદતને પણ છોડી દેવી જોઈએ...... 

If you have these habits you can not become rich

અભ્યાસ ન કરવો

માહિતી પ્રાપ્ત કરવીએ એક રોજિંદ પ્રક્રિયા છે, સફળ લોકો કયારે પણ વાંચવાનું છોડતા નથી. તે અભ્યાસ કરે છે, લોકો સાથે વાત કરે છે અને વિશ્વમાં થતી ચીજોથી પોતાને જાગ્રૃત રાખે છે.

આગળની સ્લાઈડમાં, આ આદતને પણ છોડવી જરૂરી છે...

If you have these habits you can not become rich

માત્ર બોલવું અને કામ ન કરવું   

તમે કયારે પણ આગળ વધી શકતા નથી, જયાં સુધી તમે કામને કરો. વિચારવાનું બંધ કરો અને હવામાં મહેલ ન બનાવો. તમે જે પણ કામ કરવાનો પ્લાન બનાવ્યો છે, તેને શરૂ કરી દો.

આગળની સ્લાઈડમાં, આ આદત નથી બનવા દેતી અમીર...

If you have these habits you can not become rich

કોઈ પણ લક્ષ્ય નથી

એક લક્ષ્ય હોવું ખુબ જરૂરી છે. તમારી પાસે જિંદગીની એક બ્લયુપ્રિન્ટ હોવી જોઈએ. તેનાથી તમને લાંબા ગાળામાં મદદ મળશે.   

આગળની સ્લાઈડમાં, આ કામ પણ ન કરો

If you have these habits you can not become rich

કામને લઈને જિદ્દી ન થવું   

તમારે તમારી પ્રોસેસની સાથે જિદ્દી અને નિયમિત રૂપથી કામ કરવું જોઈએ. તમારે સફળ થવા માટે સતત કામ કરતા રહેવું જોઈએ અને ફોકસ રહેવું જોઈએ.

X
If you have these habits you can not become rich
If you have these habits you can not become rich
If you have these habits you can not become rich
If you have these habits you can not become rich
If you have these habits you can not become rich
If you have these habits you can not become rich
If you have these habits you can not become rich
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App