ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» If you have geyser at home, you must know these things

  આ કારણથી ગીઝર બની શકે છે મોતનું કારણ, તમે તો નથી કરતાને આ ભૂલ

  Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 08:27 PM IST

  ગાજિયાબાદમાં રહેનાર સિંધાનિયા દંપતીનો મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ગાજિયાબાદમાં રહેનાર સિંધાનિયા દંપતીનો મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે બંનેનું મોત ગીઝરનો યુઝ કરવાને કારણે થયું છે. પ્રથમવાર એવું બન્યું નથી કે આ પ્રકારનો મામલો પ્રકાશમાં આવ્યો હોય. અગાઉ પણ પૂર્વ દિલ્હીના ગણેશ નગરમાં રહેનાર યુવતી, ગ્રેટર નોઈડાના ચેતન સોની અને તેમની પત્ની કિરણ અને ગાજિયાબાદના યુવકનું મોતનું કારણ પણ ગેસ ગીઝર બન્યું હતું. આ તમામનું મોત પણ બાથરૂમમાં શ્વાસ રૂધાય જવાને કારણે થયું હતું. છેલ્લા 2 દિવસમાં ગીઝરથી 3 લોકોના મોત થયા છે. એવામાં અમે અહીં ગેસ ગીઝરના Do's & Don'ts વિશે જણાવી રહ્યાં છે.

   એક્સપર્ટે આ જણાવ્યું

   ગેસ ગીઝર આખરે કઈ રીતે કોઈના પણ મોતનું કારણ બની શકે છે. આ સવાલ માટે અમે ગવર્મેન્ટ હોલકર સાઈન્સ કોલેજ, ઈન્દોરના પ્રોફેસર ડોકટર આર સી દિક્ષિત સાથે વાત કરી છે. જયારે LPG ઓક્સીજન સાથેના સંપર્ક બાદ જ સળગે છે. એલપીજીમાં બ્યુટેન અને પ્રોપેન ગેસ હોય છે. જે સળ્ગયા બાદ કાર્બન ડાઈઓક્સાઈડ (Co2) પેદા કરે છે. એવામાં બાથરૂમ નાનું હોવા પર ઓક્સીજનની માત્ર ઓછી અને CO2ની માત્રા વધવા લાગે છે. જેના કારણે માણસનો શ્વાસ રૂધાવવા લાગે છે અને તેનું મોત પણ થઈ શકે છે.

   મોતનું કારણ બની શકે છે ગેસ

   યશોદા હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો.રાકેશ કુમારે જણાવ્યું કે એલપીજી ગીઝરથી પેદા થનાર આગનું કારણ ઓક્સિજનના વપરાશમાં થયેલો ઘટાડો છે. સાથે જ કાર્બનમોનોક્સાઈડ પણ બને છે. મસ્તિષ્કમાં ઓક્સિજનની અછત જીવ લઈ શકે છે.

   આગળની સ્લાઈડ્સમાં જાણો, ડો.દક્ષિતના જણાવ્યા અનુસાર, ગેસ ગીઝરના ઉપયોગમાં શું સાવધાની રાખવામાં આવે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: If you have geyser at home, you must know these things
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `