ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» કાર્ડ વગર પણ આ રીતે ATM મશીનમાંથી ઉપાડી શકાય છે પૈસા, જાણો ટ્રિક । How to withdraw money from ATM without atm card

  કાર્ડ વગર પણ આ રીતે ATM મશીનમાંથી ઉપાડી શકાય છે પૈસા, જાણો ટ્રિક

  Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 06:05 PM IST

  ઘણાં લોકોનું ATM કાર્ડ ગુમ થઈ જાય છે કે ચોરી થઈ જાય છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ઘણાં લોકોનું ATM કાર્ડ ગુમ થઈ જાય છે કે ચોરી થઈ જાય છે. એવામાં જો પૈસાની ઈમરજન્સી છે તો અહીં અમે તમને એક એવી ટ્રિક બતાવવા જઈ રહ્યાં છે, જેના દ્વારા તમે ATM કાર્ડ સિવાય પણ ATMમાંથી પૈસા નીકાળી શકો છો. તેના માટે સૌથી પહેલા તમારે ફેમિલિ મેમ્બર કે દોસ્તને કોલ કરીને તેની માહિતી આપવાની રહેશે કે તમારું ATM ગુમ થઈ ગયું કે ચોરી થઈ ગયું છે. હવે દોસ્ત કે ફેમિલિ મેમ્બરને કહો કે તે તમારા SBI ATM જઈને IMT દ્વારા પૈસા ટ્રાન્સફર કરી દે. સંપૂર્ણ પ્રોસેસ જાણવા માટે આ અંગેની વિગતો વાંચો...

   આ ટ્રિક દ્વારા તમે વગર એટીએમ કાર્ડ વગર પૈસા નીકાળી શકો છો. જોકે આ માટે તમારે કોઈ બીજા વ્યક્તિની હેલ્પ લેવી પડશે. આ માટે તમે કોઈ પણ વ્યક્તિને કહો કે તે એસબીઆઈના એટીએમમાં જઈને તમને IMT દ્વારા પૈસા ટ્રાન્સફર કરી દે.

   આ રીતે કરી શકાય IMT દ્વારા પૈસા ટ્રાન્સફર

   આ માટે તમે સૌ પ્રથમ તે વ્યક્તિને કહો કે તે તમને બેનિફિશિયરમાં એડ કરી દે. મોબાઈલના મેસેજ બોકસમાં જઈને BREG લખો અને સ્પેસ આપીને બેનિફિશિયરીનો મોબાઈલ નંબર +, તેનું નામ, + બેનિફિશિયરી કઈ સીટીમાં છે તેનું નામ + તેનું નામ લગાવીને તેનો પીનકોડ નંબર લખો. મેસેજ તૈયાર થઈ ગયા બાદ આ મેસેજને 567676 પર મેસેજ કરી દો. હવે આ વ્યક્તિને એસબીઆઈ એટીએમ જવાનું રહેશે. અહીં કાર્ડ સ્વાઈપ કરીને ટ્રાન્સફર ઓપ્શન સિલેકટ કરો. બાદમાં તમારો પીન નાખીને IMT ઓપ્શનને સિલેકટ કરો.

   પછીથી તમારે ઈનિશીએટ IMTનો ઓપ્શન સિલેકટ કરવાનો રહેશે. અહીં તમારે બેનિફિશિયરીનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. બાદમાં આવતા કન્ફોર્મ અને પ્રોસીડ ઓપ્શન પર કલીક કરો. બાદમાં જે વ્યક્તિનું એટીએમ છે તેનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. પછીથી કન્ફોર્મ કરો. બાદમાં તમારે સેન્ડર કોડ બનાવવાનો રહેશે. પછીથી તમે કેટલા પૈસા મોકલા માંગો છો તે ટાઈપ કરો અને કરેકટ બટન દબાવી દો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, કઈ રીતે ઉપાડી શકાય છે પૈસા એટીએમ વગર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાર્ડ વગર પણ આ રીતે ATM મશીનમાંથી ઉપાડી શકાય છે પૈસા, જાણો ટ્રિક । How to withdraw money from ATM without atm card
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top