ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» How to use ac for good result

    ઘરમાં છે AC તો ન કરો આ 7 ભૂલો, ઓછું આવશે વિજળીનું બિલ

    Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 01:21 PM IST

    ઉતર ભારત સહિત દેશમાં ઘણાં રાજયોમાં ભીષણ ગરમી શરૂ થઈ છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ ઉતર ભારત સહિત દેશમાં ઘણાં રાજયોમાં ભીષણ ગરમી શરૂ થઈ છે. ગરમીથી બચવા માટે સમાન્ય રીતે પંખા, કૂલર, એસીનો ઉપયોગ ઘરોમાં કરવામાં આવે છે. આ સિઝનમાં વિજળીની ડિમાન્ડ પણ વધી જાય છે અને તેની સાથે એસીનો ઉપયોગ પણ વધુ થવા લાગે છે. જોવામાં આવે તો ઈલેકટ્રિસિટી બિલમાં એસીનું બિલ વધુ આવે છે.

      1 મોટું એસી ખરીદવાથી બચો

      એસીને લઈને એવી ધારણ છે કે મોટું એસી હેમશા સારું હોય છે. ઝડપથી ઘરને ઠંડું કરી દે છે. વાસ્તવિકતા એવી છે કે ઓવરસાઈઝ એસી એક સમાન ટેમ્પરેચર જ જનરેટ કરે છે. હમેશા રૂમની સાઈઝ પ્રમાણે એસી ખરીદવું જોઈએ.

      2 એસીને ખોટી જગ્યા પર ન રાખો

      જો એસી કોઈ યોગ્ય જગ્યાએ ઈન્સ્ટોલ ન હોય તો તેની અસર પરફોર્મન્સ પર પડે છે. હમેશા એ કોશિશ કરવી જોઈએ કે એસીને ડાયરેકટ સનલાઈટ આવતી હોય તેવી જગ્યાએ ન લગાવવું જોઈએ. સાઉથવેસ્ટના સ્થાને ઘરની ઈસ્ટ કે નોર્થ સાઈડમાં ઈન્સ્ટોલ કરવું જોઈએ.

      3 ACને ન ઢાકશો

      એસીને ઢાકીને રાખવાથી તેની અસર પરફોર્મન્સ પર પડે છે અને વિજળીનું બિલ વધી જાય છે. એટલા માટે કયારેય પણ એસીને છોડની વચ્ચે છુપાવીને ન રાખવું જોઈએ. તેનાથી વેન્ટિલેશન પ્રભાવિત થશે, કન્ડેસર કોયલ ગંદી થઈ જાય છે અને એસીનું પરફોર્મન્સ બગડી જાય છે.

      આગળ વાંચો, ACના યુઝમાં ન કરો આ ભૂલો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: How to use ac for good result
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top