ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» ઈન્સ્ટાગ્રામ પર આ રીતે બિઝનેસ કરી કરો કમાણી । How to earn money through instagram

  ઈન્સ્ટાગ્રામ પર આ રીતે બિઝનેસ કરી કરો કમાણી

  Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 06:42 PM IST

  લોકો બિઝનેસ કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ લોકો બિઝનેસ કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અનેક લોકો વોટ્સએપથી તો કોઇ ફેસબુકથી બિઝનેસ કરી રહ્યા છે. કારણ કે અહીં પ્રમોશન માટે પૈસા નથી લાગતા અને સરળતાથી લોકો સુધી પહોંચી શકાય છે. નાના બિઝનેસથી લઇને મોટા બિઝનેસ સુધી દરેક સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે, તો કોઇ ઘેર બેઠા રૂપિયા કમાઇ રહ્યા છે. ફેસબુક અને વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ પર પણ બિઝનેસ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી બિઝનેસ કરનારા વધી રહ્યા છે. કારણ કે અહીં બિઝનેસ કરવો સરળ છે. આ 7 સ્ટેપ્સને ફોલો કરીને કરો બિઝનેસ...

   સૌથી પહેલા બનાવો

   એકાઉન્ટ જો તમે મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ડાઉનલોડ કરી નથી તો ગૂગલ પ્લે સ્ટોર પરથી કરી લો. એકાઉન્ટ બનાવીને સૌથી પહેલા કંપનીનો ફોટો લગાવવો પડશે. ધ્યાન રાખો કે લોગોમાં વધુ શબ્દો ન હોવા જોઇએ. યૂઝર નેમ સિંપલ રાખો, વેબસાઇટની લિંક નાંખો અને બાયોગ્રાફીમાં કંપની અંગે સંપૂર્ણ ડિટેલ નાંખો.

   અપલોડ કરો એટ્રેક્ટિવ ફોટો કે વીડિયો

   ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એટ્રેક્ટ કરે છે ફોટો. ફોટો જેટલો સારો અને ક્લિયર હશે તેટલો જ પસંદ આવશે. ધ્યાન રાખો કે ફોટો બ્લર ન થવો જોઇએ. જ્યારે પણ ફોટો અપલોડ કરો તો એકવાર જરૂર એડિટ કરો. પ્રોડક્ટની ફોટો પર વોટરમાર્ક જરૂર લગાવો જેથી કોઇ કોપી ન કરી શકે.

   ફોટોની નીચે દમદાર કેપ્શન અને પોપ્યુલર હેશટેગ લગાવો

   દમદાર ફોટોની સાથે સાથે કેપ્શન પણ સારૂ હોવું જરૂરી છે. ત્યારે તમારે ફોટો અંગે ક્લિયર રહેવું જોઇએ. પ્રોડક્ટ શું છે શું તેની ખાસિયત છે. આ બધી જરૂરી ચીજોને તમારે ઘણી જ સરળ ભાષામાં લખવી પડશે. સાથે જ લોકોને પ્રોડક્ટની તરફ ખેંચવા માટે એટ્રેક્ટિવ લાઇન્સ પણ લખવી પડશે. સૌથી મોટી ચીજ છે હેશટેગ. ઇન્સ્ટાગ્રામ પર 30 હેશટેગ લગાવી શકાય છે. તો સૌથી પોપ્યુલર હોય તેનો ઉપયોગ કરો. કેટલાક દિવસોમાં ફોલોનું ઓપ્શન પણ મળવાનું છે. તો કોઇએ #Product હેશટેગ ફોલો કર્યો હોય અને તમે આ જ હેશટેગની સાથે ફોટો પોસ્ટ કર્યો હશે તો તમારી પોસ્ટ તેની ટાઇમલાઇન પર આવશે. જે ઘણું જ કોમન હોય.

   આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે કરી શકાય છે કમાણી..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઈન્સ્ટાગ્રામ પર આ રીતે બિઝનેસ કરી કરો કમાણી । How to earn money through instagram
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top