Divya Bhaskar

Home » National News » Utility » With the use of this way you can make Complain Against Corruption

આ રીતે કોઇ પણ ભ્રષ્ટાચારીની વિરુદ્ધમાં કરી શકો છો કમ્પલેન, જાણો પ્રોસેસ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 12:05 AM

સેન્ટ્રલ વિઝિલેંસ કમિશન (CVC)માં કોમન મન પણ ફરિયાદ નોંધાવી શકે છે.

  • With the use of this way you can make Complain Against Corruption
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જાણી લો ક્યાં, ક્યારે અને કોની ફરિયાદ કરી શકાય છે.

    યુટિલિટી ડેસ્કઃ સેન્ટ્રલ વિજિલેંસ કમિશન (CVC)માં કોમન વ્યક્તિ પણ ફરિયાદ કરી શકે છે. આ પ્રોસેસ સરળ છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે CVCમાં ફરિયાદ કરવાની પ્રોસેસ શું છે. તેનાથી જો કોઇ ભ્રષ્ટાચારીની વિરુદ્ધામાં ફરિયાદ કરવી હોય તો તમે કરી શકો છો.

    CVC ક્યારેય નામ વિનાનું, અસ્પષ્ટ કે ફક્ત સરનેમ સાથે ફરિયાદ એકસેપ્ટ કરતું નથી. કોઇ પણ વ્યક્તિ સ્પષ્ટ જાણકારી સાથે પોસ્ટ, ફેક્ટ અને પર્સનલી જઇને પણ ફરિયાદ કરી શકે છે. CVCની વેબસાઇટ પર જઇને ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કરપ્શનની ફરિયાદ ફક્ત CVCને જ કરાય?

  • With the use of this way you can make Complain Against Corruption
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શું કરપ્શનની ફરિયાદ ફક્ત CVCને જ કરાય?

    એવું નથી. કરપ્શનની ફરિયાદ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેટિગેશન કે કોઇ પણ ડિપાર્ટમેન્ટ/ઓર્ગેનાઇઝેશનના ચીફ વિઝિલેંસ ઓફિસરને પણ કરી શકાય છે. ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશનના હેડને પણ ફરિયાદ કરી શકાય છે. 

  • With the use of this way you can make Complain Against Corruption
    કોની વિરુદ્ધમાં નોંધાવી શકાય છે ફરિયાદ?

    કોઇ પણ વ્યક્તિ સેન્ટ્રલ વિઝિલેંસ કમિશનમાં ફરિયાદ કરી શકે છે. સેન્ટ્રલ ગર્વમેન્ટની મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, નેશનલ બેંક, ઇન્શ્યોરન્સ કંપનીઓ, ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂટ્સ અને અન્ય કોઇ પણ સંસ્થા જે સેન્ટ્રલ એક્ટના આધારે રચાઇ છે તેની ફરિયાદ અહીં કરી શકાય છે. સીવીસીને જે ફરિયાદ મોકલાય છે તેમાં ફરિયાદકર્તાએ આખું એડ્રેસ અને નામ લખવું જરૂરી છે. સીવીસીને vigilance@hub.nic.in પર ઓનલાઇન ફરિયાદ પણ કરી શકાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending