તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધાર કાર્ડનો ફોટો નથી ગમતો? આ રીતે કરો ચેન્જ, ખૂબ જ સરળ છે પ્રોસેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ અત્યારે કેન્દ્ર સરકારે આધાર કાર્ડને દરેક જરૂરી ડોક્યૂમેન્ટ્સ સાથે જોડી દેવાનો આદેશ આપ્યો છે, પેન કાર્ડથી લઇ મોબાઇલ નંબર સુધીના ડોક્યૂમેન્ટ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ માટે લોકોની આધાર સેન્ટર પર લાંબી લાઇનો પણ લાગે છે. નામ, સરનામું ઉપરાંત તમે આધાર કાર્ડમાં પોતાનો ફોટો પણ ચેન્જ કરાવી શકો છો. આ માટે તમારે માત્ર 15 રૂપિયા જ ખર્ચવા પડશે.

 

ઘણીવાર જૂનો કે ખરાબ થઇ ગયેલો ફોટો છપાયો હોવાના કારણે આધાર કાર્ડ વેલિડ માનવામાં આવતું નથી, અહી તેને ચેન્જ કરાવવાની પ્રોસેસ બતાવવામાં આવી છે.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો આધાર કાર્ડમાંથી ફોટો ચેન્જ કરાવવાની આસાન પ્રોસેસ..

અન્ય સમાચારો પણ છે...