ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» How old your bike is, identify this way

    કેટલી જૂની છે બાઈક, આ નંબર જોઈને ખબર પડી જશે

    Divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 12:22 PM IST

    ભારતમાં બાઈક સેલિંગનું માર્કેટ દર મહિને વધી રહ્યું છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટ ડેસ્કઃ ભારતમાં બાઈક સેલિંગનું માર્કેટ દર મહિને વધી રહ્યું છે. વર્ષ 2016-17માં માત્ર ટુ-વ્હીલર્સના સેલનો આંકડો 1.7 કરોડથી વધુ હતો. દેશમાં સેકન્ડ હેન્ડ બાઈકનું સેલિંગ પણ ઝડપથી વધી રહ્યું છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં 70થી 80 હજાર રૂપિયાની બાઈક 10થી 15 હજારમાં મળી જાય છે. એવામાં તે જાણવું જરૂરી છે કે બાઈક કેટલી જુની છે. બાઈકની ઉંમરની જાણ તેના ચેસિસ કે વ્હીકલ આઈડેન્ટીફીકેશન નંબર(VIN) પરથી કરી શકાય છે.

      શું હોય છે ચેસિસ નંબર

      લગભગ તમામ બાઈકમાં ચેસિસ નંબર હેન્ડલની નીચેની તરફ હોય છે. એટલે કે હેન્ડલના સપોર્ટિંગ પાઈપ પર ડાબી કે જમણી બાજુમાંથી એક જગ્યાએ હોય છે. જેમ કે બજાજ એવન્જરમાં નંબર લેફટ હેન્ડની પાઈપ પર હોય છે. આ નંબર 13 ડિજિટનો હોય છે. જેમા આલ્ફાબેટ અને ન્યુમરિક બંને હોય છે. આ તમામને અલગ-અલગ રીતે ડિવાઈડ કરવામાં આવ્યા છે. એટલે કે દરેક નંબરનો એક અર્થ હોય છે.

      બાઈકની ઉંમરનો આવશે ખ્યાલ

      13 ડિજિટ વાળા ચેસિસ નંબરમાં 10માં નંબર પરથી બાઈકની ઉંમરનો ખ્યાલ આવે છે. જેમ કે 10મો નંબર આલ્ફાબેટ કે ન્યુમરિક હોઈ શકે છે. બંનેનો અલગ-અલગ મતલબ છે. એટલે કે જો તમારી બાઈકના ચેસિસ નંબરનો 10મો અક્ષર G છે. તો તેનો અર્થ છે ગાડી 2016માં મેન્યુફેકચર થઈ છે. ભલે પછી કંપની આ મોડલને 2017ની આગળના વર્ષમાં સેલ કરે.

      આગળની સ્લાડ્સ પર જાણો, તમે કઈ રીતે ચેસિસ નંબરના 10માં શબ્દથી તેની ઉંમરનો અદાજ લગાવી શકો છો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: How old your bike is, identify this way
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `