Home » National News » Utility » how much you withdraw daily from atm know top 6 bank limit

ATMમાંથી દરરોજ ઉપાડી શકો છો 3 લાખ રૂપિયા સુધીની રકમ, જાણો 6 બેન્ક્સના ડેબિટ કાર્ડની લિમિટ

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 05:12 AM

જાણો એસબીઆઇથી લઇને એચડીએફસી સુધીની બેન્કની ડેઇલી લિમિટ

  • how much you withdraw daily from atm know top 6 bank limit

    યુટિલિટી ડેસ્કઃ તાજેતરમાં SBI ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ હોલ્ડર્સ માટે ડેઇલી એટીએમ વિડ્રો લિમિટ ઓછી કરી દેવામાં આવી છે. હવે આ કાર્ડ હોલ્ડર્સ દરરોજ માત્ર 20 હજાર રૂપિયા ઉપાડી શકશો. જોકે અન્ય કાર્ડ હોલ્ડર્સ માટે હજુ પણ જૂની 40 હજાર રૂપિયા ડેઇલી વિડ્રો લિમિટ યથાવત છે. ત્યારે આજે અમે અહીં SBI ઉપરાંત ભારતની અન્ય છ બેન્કમાં કેટલી લિમિટ છે તે અંગે જણાવી રહ્યાં છીએ.


    SBIની લિમિટ
    – ગ્લોબલ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ- 40,000 રૂપિયા સુધી (દેશો અને ATM પ્રમાણે અલગ)
    – SBI ગોલ્ડ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ- 50,000 રૂપિયા સુધી (દેશો અને ATM પ્રમાણે અલગ)
    – પ્લેટિનમ ઇન્ટરનેશનલ- 1 લાખ રૂપિયા સુધી (દેશો અને ATM પ્રમાણે અલગ)
    – ઇનટચ ટેપ એન્ડ ગો ડેબિટ કાર્ડ- 40,000 રૂપિયા સુધી (દેશો અને ATM પ્રમાણે અલગ)
    – SBI મુંબઇ મેટ્રો કોમ્બો કાર્ડ- 40,000 રૂપિયા સુધી
    – SBI પ્રાઇડ બિઝનેસ ડેબિટ કાર્ડ- 1 લાખ રૂપિયા સુધી
    – SBI પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ- 2 લાખ રૂપિયા સુધી

    PNBની લિમિટ
    1. PNB પ્લેટિનમ કાર્ડ- 50,000 રૂપિયા સુધી
    2. PNB ક્લાસિક કાર્ડ - 2,50,00 રૂપિયા સુધી

    Axisની લિમિટ
    1. બરગંડી ડેબિટ કાર્ડ- 3 લાખ રૂપિયા સુધી
    2. વેલ્થ ડેબિટ કાર્ડ- 2 લાખ રૂપિયા સુધી
    3. પ્રાયોરિટી ડેબિટ કાર્ડ, ડિસપ્લે ડેબિટ કાર્ડ- 1 લાખ રૂપિયા સુધી
    4. માસ્ટર કાર્ડ ક્લાસિક, સ્માર્ટ પ્રિવિલેજ, રૂપે પ્લેટિનમ, વિઝા ક્લાસિક-પ્લેટિનમ, એનઆરઆઇ ડોમેસ્ટિક ટાઇટેનિયમ, પાવર સેલ્યૂટ, લેડીઝ ફર્સ્ટ, યૂથ ડેબિટ કાર્ડ- 40,000 રૂપિયા સુધી
    5. ગોલ્ડ પ્લસ, ગોલ્ડ, ટાઇટેનિયમ પ્રાઇમ પ્લસ, ટાઇટેનિયમ પ્રાઇમ, સિક્યોર પ્લસ, રિવર્ડ્સ પ્લસ, ટાઇટેનિયમ રિવર્ડ્સ ડેબિટ કાર્ડ- 50,000 રૂપિયા સુધી
    6. રૂપે પ્લેટિનમ NRO ડેબિટ કાર્ડ- 75,000 રૂપિયા સુધી

    HDFCની લિમિટ
    – ઇઝીશોપ ટાઇટેનિયમ રોયલ ડેબિટ કાર્ડ- 75,000 રૂપિયા સુધી
    – ઇઝીશોપ ઇમ્પિરિયા પ્લેટિનમ ચિપ, પ્લેટિનમ ડેબિટ કાર્ડ- 1 લાખ રૂપિયા સુધી
    – ઇઝીશોપ રૂપે, વુમન્સ એડ્વાન્ટેજ, NRO ડેબિટ કાર્ડ- 25,000 રૂપિયા સુધી
    – ઇઝીશોપ ટાઇટેનિયમ રોયલ ડેબિટ કાર્ડ- 75,000 રૂપિયા સુધી
    – ઇઝીશોપ ગોલ્ડ બિઝનેસ, ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ- 50,000 રૂપિયા સુધી

    બેન્ક ઓફ બરોડાની લિમિટ
    - રૂપે ક્લાસિક કાર્ડ- 25,000 રૂપિયા સુધી
    - બરોડા માસ્ટર પ્લેટિનમ ડેબિટ કાર્ડ- 50,000 રૂપિયા સુધી
    - રૂપે પ્લેટિનમ કાર્ડ- 50,000 રૂપિયા સુધી
    - વિઝા ઇલેક્ટ્રોન કાર્ડ- 25,000 રૂપિયા સુધી
    - માસ્ટર ક્લાસિક કાર્ડ- 25,000 રૂપિયા સુધી
    - વિઝા પ્લેટિનમ ચિપ કાર્ડ- 1 લાખ રૂપિયા સુધી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ