કઈ રીતે બની શકાય છે CID ઓફિસર ? જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ જોઈન કરવાનું ઘણાં યુવાઓનું સપનું હોય છે

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 05:06 PM
How can I become CID officer, know process

યુટિલિટી ડેસ્કઃ ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ(CID) જોઈન કરવાનું ઘણાં યુવાઓનું સપનું હોય છે. જોકે યોગ્ય ડાયરેકશન ન મળવાને કારણે ઘણાં ઉમેદવાર આ એક્ઝામને પાસ કરી શકતા નથી. મોટાભાગે સીઆઈડી પોલિસ ફોર્સની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન અને ઈન્ટેલિજન્સ વિંગ હોય છે. આ ડિપાર્ટમેન્ટને એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલિસ (ADGP) કે પછી ઈન્સપેકટર જનરલ ઓફ પોલિસ (IGP) રેન્કના ઓફિસર લીડ કરે છે. કૌટિલ્ય એકેડેમીના ડાયરેકટર આશ્વેંદ્ર મિશ્રા જણાવે છે કે તમે CID કઈ રીતે જોઈન કરી શકો છો. તેની મિનિમમ એલિજિબિલિટી શું હોય છે અને આ પરિક્ષાને કઈ રીતે ક્રેક કરી શકાય છે.

CIDમાં કઈ-કઈ રેન્ક હોય છે...

એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલિસ(ADGP)
ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલિસ(IGP)

ડીઆઈજી
એસપી
ઈન્સ્પેકટર
સુપરિટેન્ડન્ટ
સબઈન્સ્પેકટર
આસિસ્ટન્ટ સબ ઈન્સપેકટર
કોન્સ્ટેબલ

શું હોય છે એલિજિબિલિટી, જોવો આગળની સ્લાઈડ્સમાં...

How can I become CID officer, know process

શું હોય છે એલિજિબિલિટી

 

- સીઆઈડીમાં અલગ-અલગ પોસ્ટ પર રિક્રૂટમેન્ટ થાય છે, ક્વોલિફિકેશનના હિસાબથી લેવલ નક્કી હોય છે. જો કોઈ કેન્ડીડેટ સબ-ઈન્સપેકટરના પદ પર જોઈન કરવા માંગે છે તો તેની પાસે ઓછામાં ઓછું ગ્રેજએટ સુધીનું ભણતર હોવું જરૂરી છે. ગ્રેજયુએએશન ઓફિસર લેવલની પોસ્ટ માટે પહેલી રિકવાયરમેન્ટ છે.

 

- ક્રિમિનોલોજીનો કોર્સ જો કોઈએ કર્યો છે તો તેને એકસ્ટ્રા બિનિફિટ મળી જાય છે. ઈન્ડિયાની ઘણી એવી યુનિવર્સિટિઝ છે જે ક્રિમિનોલિજીનો કોર્સ ઓફર કરી રહી છે. આ કોર્સને કરવા માટે સાયન્સ કે આર્ટસમાંથી 12મું પાસ થવું જરૂરી છે. લો બેકગ્રાઉન્ડ વાળા સ્ટુડન્ટ્સ માટે ક્રિમિનોલોજીમાં સ્પેશિયલ કોર્સિસ અવેલેબલ છે. શાર્પ આઈ, એક્સલન્ટ મેમરી, ગુડ જજમેન્ટ જેવા ઘણાં કેરેકટર છે, જે એક ઓફિસરમાં જોઈ શકાય છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

How can I become CID officer, know process

રિક્રુટમેન્ટ કઈ રીતે થાય છે

 

- ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં એન્ટર કરવા માટે બે રસ્તા છે. પ્રથમ રીત ડાયરેકટ રિક્રૂટમેન્ટની છે. તેમાં સ્ટેટ પોલિસ ફોર્સ દ્વારા પ્રમોશન મેળવીને સીઆઈડીમાં એન્ટ્રી થાય છે. તેમાં ટ્રેક રેકોર્ડ અને સિનિયોરીટીના હિસાબથી સંબધિત અધિકારીને પ્રમોટ કરવામાં આવે છે. કોઈ પણ યુનિફોર્મ્ડ ઓફિસર બે વર્ષના અનુભવ બાદ સીઆઈડીમાં એન્ટ્રી માટે એપ્લાઈ કરી શકે છે. સીઆઈડીમાં એન્ટ્રી બાદ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ 2 વર્ષની હોય છે.

 

- એન્ટ્રીની બીજી રીત છે ઈન્ડિયન સિવિલ સર્વિસ એક્ઝામિનેશનને ક્રેક કરવામાં આવે. એકઝામ યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા કન્ડકટ કરવામાં આવે છે. એક્ઝામનું નોટિફીકેશન યુપીએસસીની વેબસાઈટ પર આવે છે. તેમાં રિટન એક્ઝામ, ઈન્ટરવ્યું અને ફિઝિકલ ટેસ્ટના આધાર પર કેન્ડીડેટસને સિલિકેટ કરવામાં આવે છે. કેન્ડીડેટ્સને આ એકઝામ પાસ કરવા માટે કરન્ટ હેપનિંગ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. એસએસસી ક્રેક કરીને પણ ઈન્સપેકટર લેવલ પર સીઆઈડીમાં એન્ટ્રી લઈ શકાય છે.

X
How can I become CID officer, know process
How can I become CID officer, know process
How can I become CID officer, know process
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App