ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Here you may get 6 times return than fd

  SBIના શેરમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી મળી શકે FDથી 6 ગણું રિટર્ન

  Divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 11:34 AM IST

  સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ફિક્સ ડિપોઝીટ પર તેના કસ્ટમર્સને 6.25 ટકાના દરથી વ્યાજ આપી રહી છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ આજના સમયમાં બેન્કમાં રોકાણ કરવું તે સામાન્ય વાત છે. બેન્કમાં પૈસા મુકવામાં ઘણાં લોકોને ભરોસો છે. ઘણાં લોકો સેવિંગ એકાઉન્ટમાં તો ઘણાં ફિકસ ડિપોઝીટ એટલે કે એફડીમાં ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરે છે. બેન્કોમાં પણ વાત કરવામાં આવે તો દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કસ્ટમર્સની સંખ્યા સૌથી વધુ છે.

   સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ફિક્સ ડિપોઝીટ પર તેના કસ્ટમર્સને 6.25 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. આ પ્રમાણે જોવામાં આવે તો 1 લાખ રૂપિયા એક વર્ષ માટે ડિપોઝીટ કરો છો તો તમને 6500 રૂપિયા વાર્ષિક રિટર્નના રૂપમં મળશે. જોકે બીજી એક રીત એ છે કે એસબીઆઈમાં જ રોકાણ કરીને આના કરતા 6 ગણા સુધીનું રિટર્ન મેળવી શકાય છે. આ રીતે એક લાખ રૂપિયાનું રોકાણ કરવા પર એક વર્ષની અંદર તમે લગભગ 1.40 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો. એટલે કે એફડીના રિટર્નથી લગભગ 6 ગણી વધારે. તો ચાલો જાણીએ SBIમાં કઈ રીતે મળશે વધુ રિટર્ન...

   આગળ વાંચો, SBIમાં એફડીથી 6 ગણું રિટર્ન મેળવવાની રીત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Here you may get 6 times return than fd
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `