પ્રોસેસઃ સૂતા પહેલાં રૂમમાં સળગાવો 1 તમાલપત્ર, થશે આ કમાલ

ઘણા ઓછા લોકો જાણતા હશે કે તમાલપત્ર ચિંતા દૂર કરવા માટે જાણીતા છે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 12:06 AM
You Should Know About the benefits of Tejpatta

યુટિલિટી ડેસ્કઃ ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે તમાલપત્ર ચિંતા દૂર કરવા માટે જાણીતા છે. તેના ધૂમાડાથી ટેન્શન દૂર થાય છે. તમે રાતે સૂતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધૂમાડો કરો છો તો તમારું ટેન્શન દૂર થાય છે અને સાથે સાથે શ્વાસ સંબંધી તકલીફો પણ દૂર થાય છે. તમાલપત્ર સળગાવવાથી તમને અનેક ફાયદા મળે છે. તેનો ધૂમાડો કેવી રીતે કરવો તે પણ મહત્વનું છે. આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલતાની કહે છે તમાલપત્રનો ધૂમાડો બ્રેનને સ્ટિમ્યુલેટ કરે છે અને ટેન્શન દૂર કરે છે.

આ છે પ્રોસેસ
આ માટે સૌ પહેલાં તમારે એક સૂકા તમાલપત્ર જરૂરી છે. એક વાટકામાં તેને રાખીને ઘરની બહાર સળગાવો. પછી તેને ઘરમાં લાવો અને 15 મિનિટ માટે રાખો. તેની સ્મેલ આખા રૂમમાં ફેલાશે. તેનાથી તમે રિલેક્સ અને રિફ્રેશિંગ ફીલ કરશો. તમાલપત્ર અનેક બીમારીઓને ઠીક કરવા માટે જાણીતું છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો તમાલપત્ર સળગાવવાના અન્ય ફાયદા...

કોકરોચથી હેરાન છો તો તમાલપત્રને સળગાવીને તેનો ધૂમાડો કરો.
કોકરોચથી હેરાન છો તો તમાલપત્રને સળગાવીને તેનો ધૂમાડો કરો.

કોકરોચ ભગાડે છે


કોકરોચ ભગાડવા માટે તેનો ઉપયોગ કરાય છે. જો તમે પણ કોકરોચથી હેરાન છો તો તમાલપત્રને સળગાવીને તેનો ધૂમાડો કરો. તે કેમિકલ ફ્રી છે. 

તેનો ધૂમાડો ધૂમાડો વાતાવરણને પોઝિટિવ રાખે છે અને ટેન્શન મુક્ત કરે છે.
તેનો ધૂમાડો ધૂમાડો વાતાવરણને પોઝિટિવ રાખે છે અને ટેન્શન મુક્ત કરે છે.

ફ્રેશ રાખે છે

 

તમાલપત્ર સળગાવવાથી વ્યક્તિના વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવે છે. તેમાંથી નીકળતો ધૂમાડો વાતાવરણને પોઝિટિવ રાખે છે અને ટેન્શન મુક્ત કરે છે. 

તમાલપત્ર એન્ટીઇફ્લેમેટરી હોય છે.
તમાલપત્ર એન્ટીઇફ્લેમેટરી હોય છે.

એપિલેપ્સીને દૂર કરવા


તમાલપત્ર એન્ટીઇફ્લેમેટરી હોય છે. મિર્ગીના દર્દીને આ ધૂમાડાની વચ્ચે રાખવાથી રોગને મૂળથી ખતમ કરી શકાય છે. 

આ પણ વાંચો: ચેલૈયાનું માંસ પિરસ્યાં પછી પણ અધોરીએ કેમ કર્યો જમવાનો ઈન્કાર


 

X
You Should Know About the benefits of Tejpatta
કોકરોચથી હેરાન છો તો તમાલપત્રને સળગાવીને તેનો ધૂમાડો કરો.કોકરોચથી હેરાન છો તો તમાલપત્રને સળગાવીને તેનો ધૂમાડો કરો.
તેનો ધૂમાડો ધૂમાડો વાતાવરણને પોઝિટિવ રાખે છે અને ટેન્શન મુક્ત કરે છે.તેનો ધૂમાડો ધૂમાડો વાતાવરણને પોઝિટિવ રાખે છે અને ટેન્શન મુક્ત કરે છે.
તમાલપત્ર એન્ટીઇફ્લેમેટરી હોય છે.તમાલપત્ર એન્ટીઇફ્લેમેટરી હોય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App