ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» છોડ માટે 'ટૉનિક' બનાવી કરે છે 6 લાખની કમાણી|Haridas took training from the Agri Business Center

    છોડ માટે 'ટૉનિક' બનાવી કરે છે 6 લાખની કમાણી, જાણો કેવી રીતે થાય છે કામ

    divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 06:11 PM IST

    ટ્રેનિંગ સમયે હરિદાસે વિભિન્ન પ્રકારના છોડના ગ્રોથ માટે જરૂરિયાત પોષક તત્વો વિશે જાણકારી પ્રાપ્ત કરી
    • હરિદાસે વિભિન્ન પ્રકારના છોડના ગ્રોથ માટે જરૂરિયાત પોષક તત્વો વિશે જાણકારી પ્રાપ્ત કરી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      હરિદાસે વિભિન્ન પ્રકારના છોડના ગ્રોથ માટે જરૂરિયાત પોષક તત્વો વિશે જાણકારી પ્રાપ્ત કરી

      યુટિલિટી ડેસ્ક: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેનાર હરિદાસ કુંભર અંગૂરની ખેતી કરે છે. ખેતી કરતા સમયે તેમણે વિચાર્યુ કે મહેનત સામે એટલું વળતર નથી મળી રહ્યું. સમય પર ખાતર, પાણી આપ્યા બાદ પણ છોડ સારી રીતે વિકસિત નથી થઇ રહ્યા. સાથે જ ઉપજની ક્વોલિટી પણ સારી નથી. આ પ્રોબ્લેમમાંથી નિકળવા માટે તેમણે ઘણી રિસર્ચ કરી અને તેમને 'ટોનિક' બનાવવાનો આઇડિયા આવ્યો. આ પ્રોડક્ટ થકી હરિદાસ વર્ષે 6 લાખથી વધારેની કમાણી કરી રહ્યા છે.

      એગ્રી બિઝનેસ સેન્ટરથી લીધી ટ્રેનિંગ

      છોડ માટે પીજીઆર બનાવવા હરિદાસે સરકાર દ્વારા ખેડુતો માટે ચલાવવામાં આવતા પ્રોગ્રામ એગ્રી ક્લિનિક એન્ડ બિઝનેસ સેન્ટર્સમાંથી ટ્રેનિંગ લીધી.
      ટ્રેનિંગ સમયે તેમણે વિભિન્ન પ્રકારના છોડના ગ્રોથ માટે જરૂરિયાત પોષક તત્વો વિશે જાણકારી પ્રાપ્ત કરી.
      તેમણે જાણ્યું કે માનવીના જેમ છોડને પણ પ્રજનન તેમજ અન્ય કાર્યો માટે વધારે માત્રામાં નૂટ્રીએન્ટ્સની જરૂર પડે છે. જેનાથી છોડનો ગ્રોથ સારો થાય છે અને ફળ પણ વધારે વિકસિત થાય છે.

      1 લાખથી કરી શરૂઆત

      ટ્રેનિંગ બાદ હરિદાસે પ્લાંટ ગ્રોથ રેગ્યુલેટર્સ બનાવવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ.
      પોતાની જમીન પર 1 લાખ રૂપિયાના ખર્ચે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવ્યો.
      મહારાષ્ટ્રના બે જિલ્લામાં 1500થી વધારે કિસાનોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી પોતાના ઉપજમાં 30 ટકાનો વધારો મેળવ્યો.

      વર્ષમાં કમાય છે 6 લાખ

      હરિદાસ આ પ્લાન્ટ દ્વાર વર્ષે 6 લાખ રૂપિયા સુધી કમાય છે. તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા છે.
      હાલમાં તે નાના સ્તરે પ્રોડક્ટ બનાવી રહ્યા છે, કારણકે મોટા પ્રોડક્શન માટે વધારે ઇંવેસ્ટમેંટની જરૂર પડે છે.
      પીજીઆરના વપરાશ માટે સૌથી સરળ માર્ગ ડ્રેચિંગ છે. આ પ્રકારથી પીજીઆરનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ સારી રીતે થાય છે.

    • હરિદાસે પ્લાંટ ગ્રોથ રેગ્યુલેટર્સ બનાવવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      હરિદાસે પ્લાંટ ગ્રોથ રેગ્યુલેટર્સ બનાવવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ

    • હરિદાસ આ પ્લાન્ટ દ્વાર વર્ષે 6 લાખ રૂપિયા સુધી કમાય છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      હરિદાસ આ પ્લાન્ટ દ્વાર વર્ષે 6 લાખ રૂપિયા સુધી કમાય છે

    • હાલમાં તે નાના સ્તરે પ્રોડક્ટ બનાવી રહ્યા છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાલમાં તે નાના સ્તરે પ્રોડક્ટ બનાવી રહ્યા છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: છોડ માટે 'ટૉનિક' બનાવી કરે છે 6 લાખની કમાણી|Haridas took training from the Agri Business Center
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `