ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» HANS powerpack 300 mini generator runs light, fans and tv

  Made In India: 12 વર્ષ સુધી ઘરને વીજળી આપશે આ પાવરબેંક

  Divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 04:11 PM IST

  હંસ કંપનીએ આ પોર્ટેબલ પાવરફુલ પાવરબેન્કને બે મોડલમાં લોન્ચ કરી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયાની કંપની હંસ(HANS)એ એક એવી પાવરબેન્ક બનાવી છે, જેનાથી તમે ઘરના લાઈટ, પંખા સહિત ટેલિવિઝનને પણ સરળતાથી ચલાવી શકો છો. આ ડિવાઈસને કંપનીએ ફ્રી ઈલેકટ્રીસિટી જનરેટરનું નામ પણ આપ્યું છે. આ પાવરબેન્કની ખાસ વાત એ છે કે તેને સોલર એનર્જીથી ચાર્જ કરી શકાય છે. બાદમાં તેનાથી 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળીનો વપરાશ કરી શકાય છે.

   માત્ર 9,900 રૂપિયા છે કિંમત

   હંસ કંપનીએ આ પોર્ટેબલ પાવરફુલ પાવરબેન્કને બે મોડલમાં લોન્ચ કરી છે. જેમાં PowerPack 150 અને PowerPack 300નો સમાવેશ થાય છે. PowerPack 150ની કિંમત માત્ર 9990 રૂપિયા છે, જયારે Powerpack 300ની પ્રાઈસ 12,500 રૂપિયા છે. આ બંને પાવરબેન્કને ઓનલાઈન સરળતાથી ખરીદી શકાય છે. તે પોર્ટેબલ થવાની સાથે જ ઈઝી ટૂ કેરી છે. એટલે કે તમે તેને કોઈ પણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો. એવા કોઈ સ્થળે તમે પાર્ટી કરવા જઈ રહ્યાં છો જયાં વીજળી નથી ત્યાં આ જનરેટર કામ કરશે.

   આગળની સ્લાઈડ્સ પર જાણો આ પાવરપેકના ફીચર્સ વિશે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: HANS powerpack 300 mini generator runs light, fans and tv
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `