Divya Bhaskar

Home » National News » Utility » વિવિધ વિભાગમાં ક્લાસ વન અધિકારી બનવાની તક। GPSC recruitment for class 1 officer in various department

વિવિધ વિભાગમાં ક્લાસ વન અધિકારી બનવાની તક, આટલો મળશે પગાર

Divyabhaskar.com | Updated - May 15, 2018, 03:51 PM

આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 મે 2018 છે અને અરજી ઓનલાઇન કરવાની રહેશે.

  • વિવિધ વિભાગમાં ક્લાસ વન અધિકારી બનવાની તક। GPSC recruitment for class 1 officer in various department

    યુટિલિટી ડેસ્કઃ ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા વિવિધ વિભાગમાં ક્લાસ વન અધિકારીના પદ માટે 25 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જેમાં 21થી 45 વર્ષની વય સુધીના અરજી કરી શકે છે. તેમજ વિવિધ પોસ્ટ માટે પગાર ધોરણ 67થી 78 હજાર જેટલું છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 મે 2018 છે અને અરજી ઓનલાઇન કરવાની રહેશે. નીચે કઇ-કઇ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે, કેટલો પગાર હશે, કેટલો અભ્યાસ અને કેટલી ઉમર તથા કેવી રીતે અરજી કરશો તે અંગે જણાવવામાં આવ્યું છે.

    પદઃ નાયબ નિયામક, નશાબંધી અને આબકારી વર્ગ -01
    જગ્યાઃ
    01
    શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 37 વર્ષથી વધુ નહીં

    પદઃ નિયામક ગ્રંથાલય, ગુજરાત ગ્રંથાલય સેવા, વર્ગ-01
    જગ્યાઃ01
    શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી
    પગાર ધોરણઃ 78,800-2,09,200
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ નાયબ નિયામક, ગુજરાત સંકલિત બાળ વિકાસ સેવા, વર્ગ-01
    જગ્યાઃ
    02
    શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી સોસિયોલોજી, સોશિયલ સાયન્સ અથવા હોમ સાયન્સ
    પગાર ધોરણઃ 15,600-39,100
    વય મર્યાદાઃ 42 વર્ષથી વધુ નહીં

    પદઃ વહીવટી અધિકારી, વર્ગ-01
    જગ્યાઃ
    01
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન
    પગાર ધોરણઃ 15,600-39,100
    વય મર્યાદાઃ 40 વર્ષથી વધુ નહીં

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

    પદઃ સર્જન, વર્ગ-01
    જગ્યાઃ
    02
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ એનેસ્થેટીસ્ટ, વર્ગ-01
    જગ્યાઃ
    02
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-01
    જગ્યાઃ
    03
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ પીડીયાસ્ટ્રીશીયન, વર્ગ-01
    જગ્યાઃ
    02
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ પેથોલોજીસ્ટ, વર્ગ-01
    જગ્યાઃ
    01
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ રેડીયોલોજીસ્ટ, વર્ગ-01
    જગ્યાઃ
    03
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ ઓપ્થેલ્મોલોજીસ્ટ, વર્ગ-01
    જગ્યાઃ 01
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ ઇએનટી સર્જન, વર્ગ-01
    જગ્યાઃ 01
    શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રી મેડિસિન
    પગાર ધોરણઃ 67,700-2,08,700
    વય મર્યાદાઃ 45 વર્ષથી વધુ નહીં

    પદઃ આચાર્ય, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-01
    જગ્યાઃ 05
    શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી આયુર્વેદ
    પગાર ધોરણઃ 78800-2,09,200
    વય મર્યાદાઃ 47 વર્ષથી વધુ નહીં

    કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત જણાવેલી જગ્યાઓ પર અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/ પર જઇને જરૂરી માહિતી વાંચી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
    ફી ધોરણઃ 100 રૂપિયા
    અંતિમ તારીખઃ અરજી કરવાની છેલ્લી તારીખ 30 મે 2018 છે.

    શું છે પસંદગી પ્રક્રિયા
    300 માર્કની પ્રાથમીક કસોટીમાં જે ગુણ મેળવ્યા હશે તેનું 50 ગુણભાર અને રૂબરુ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા 50 ગુણભારની પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પંસદગી કરવામાં આવશે. પસંદગી યાદી મેરીટના આધારે રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending