1314 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે ફલાઈટસનું બુકિંગ, ગોવાથી લઈને લેહ ફરવાની તક

એપથી બુકિંગ કરાવીને 10 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે

Divyabhaskar.com | Updated - May 29, 2018, 12:14 PM
Goair offers discount on flight tickets, track your route

યુટિલિટી ડેસ્કઃ Go Air માત્ર 1314 રૂપિયામાં હવાઈ સફર કરવાની તક આપી રહી છે. આ ઓફર 6 જૂન સુધી વેલિડ રહેશે. GoAir.inના જણાવ્યા પ્રમાણે, કસ્ટમર્સ ગો એર એપથી બુકિંગ કરાવીને 10 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. ગુવાહાટીથી બાગડોગરા રૂટ પર સૌથી લોએસ્ટ ફેર 1314 રૂપિયા છે. જાણો કયાં રૂટમાં કેટલું છે ભાડું.

Go Air Flight Ticket Discount Offers:

ગુવાહાટીથી બાગડોગરાઃ 1314
મુંબઈથી અમદાવાદઃ 1610
હૈદરાબાદથી બેંગલુરું: 1651
લખનઉથી દિલ્હીઃ 1654
અમદાવાદથી જયપુરઃ 1680
કોલકતાથી પટનાઃ 1700
દિલ્હીથી લખનઉઃ 1741
બેંગલુરુંથી ગોવાઃ 1836
હૈદરાબાદથી ગોવા: 1861
ગોવાથી મુંબઈઃ 1977
મુંબઈથી જયપુરઃ 2020
ગોવાથી બેંગલુરું: 2066
બેંગલુરુથી હૈદરાબાદઃ 2088
હૈદરાબાદથી અમદાવાદઃ 2114
ભુવનેશ્વરથી કલકચા 2118
પુનાથી બેંગલુરું: 2241
અમદાવાદથી હૈદરાબાદઃ 2256
કોલકતાથી ભુવનેશ્વર: 2262
મુંબઈથી ગોવાઃ 2301
જયપુરથી અમદાવાદઃ 2381
અમદાવાદથી દિલ્હીઃ 2504
પટનાથી દિલ્હીઃ 2706
ગૌવાહાટીથી કોલકતાઃ 2800
રાંચીથી દિલ્હીઃ 2852
પટનાથી કલકતાઃ 2898

નોંધઃ ( બીજા પણ કેટલાક રૂટસ પર ડિસ્કાઉન્ટ છે, જેની માહિતી તમે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લઈ શકો છો.)

- ગુપ ડિસ્કાઉન્ટ પર એપ્લીકેબ નહિ થાય.
- લિમિટેડ સીટસ છે.
- કેન્સલેશન અને રી-બુકિંગની સ્ટાન્ડર્ડ પોલિસી લાગુ થશે.

X
Goair offers discount on flight tickets, track your route
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App