ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Give smart answer of this five comon interview question

  ઇન્ટરવ્યૂના 5 કોમન સવાલ, વિચાર્યા વગર આપ્યો જવાબ તો હાથમાંથી જશે જોબ

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 12:43 PM IST

  બેંકિંગથી લઇને એન્જિનિયરિંગ જેવી તમામ નોકરીઓ માટે પૂછવામાં આવે છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ઇન્ટરવ્યૂ કોઇપણ પદ માટે કેમ ન હોય, પરંતુ કેટલાક સવાલ એવા કોમન હોય છે જે બેંકિંગથી લઇને એન્જિનિયરિંગ જેવી તમામ નોકરીઓ માટે પૂછવામાં આવે છે. જોબ અને રિક્રૂટમેન્ટ કંપની ગ્લાસડોર સહિત અનેક મોટી કંપનીઓના એચઆર વિશેષજ્ઞોની સલાહમાં આ કોમન સવાલોના સ્માર્ટ જવાબ તમને નોકરી અપાવી શકે છે. તો ચાલો જાણીએ આ પાંચ કોમન સવાલ અંગે.

   જાણો કેવી રીતે આપી શકાય છે આ સામાન્ય સવાલોના સ્માર્ટ જવાબ

   તમારા વિશે જણાવો

   જેમાં તમારા કામના અનુભવ અને એજ્યુકેશન અંગે ન જણાવો. આ જાણકારી તમારી અરજીમાં સામેલ છે. 15થી 30 સેકન્ડનો સમય તમારા વિશે જણાવવા માટે પુરતો છે. ત્યારબાદ પોતાના જવાબમાં એ જણાવો કે તમે આ જોબ માટે સૌથી વધારે ફીટ કેમ છો. તમારી હોબી અને એક્સ્ટ્રા સ્કિલ્સ અંગે પણ જણાવો. જેનાથી અંદાજો લગાવી શકાય કે તમારી એક્સ્ટ્રા ક્વોલિટિઝ કંપની માટે કેટલી ફાયદાકારક છે.

   અન્ય પ્રશ્નો અને તેના જવાબ જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Give smart answer of this five comon interview question
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top