ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Give Rs 1000 to your wife, it becomes fund of 70 lakh

  પત્નીને મહિને 1000 રૂપિયા આપીને આ રીતે બનવો 70 લાખનું ફન્ડ

  Divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 09:11 PM IST

  નવું વર્ષ આવવામાં હવે થોડા દિવસો બાકી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ નવું વર્ષ આવવામાં હવે થોડા દિવસો બાકી છે. આ પ્રસંગે દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે કોઈને કોઈ રિઝોલ્યુશન લે છે. આ વર્ષે તમે તમારી વાઈફને દર મહીને 1000 રૂપિયા આપવાનું રિઝોલ્યુશન લઈ શકો છો. તમને આ રિઝોલ્યુશનનો ફાયદો એ થશે કે તમારી વાઈફ પાસે લાંબા ગાળમાં 70 લાખ રૂપિયાનું મોટું ફન્ડ થઈ જશે. આજે અમે તમને જણાવી રહ્યાં છે કે કઈ રીતે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ આટલું મોટું ફન્ડ બની જશે.

   કયાં કરવાનું રહેશે રોકાણ

   જો તમારી વાઈફ દર મહિને 1000 રૂપિયા 30 વર્ષ સુધી સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપીમાં રોકાણ કરે છે તો 15 ટકા વાર્ષિક રિટર્નના આધાર પર 30 વર્ષ બાદ 70 લાખનું ફન્ડ બની જશે. ક્રિસલ-એએમએફઆઈ સ્મોલ એન્ડ મિડકેપ ફન્ડ પરફોર્મન્સ ઈન્ડેકસના જણાવ્યા પ્રમાણે, જુન 2017એ સમાપ્ત થયેલા ગત વર્ષમાં મિડ અને સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફ્ન્ડોએ વાર્ષિક 16.79 ટકાનું રિટર્ન આપ્યું છે.

   આ છે ગણિત

   દર મહિનાનું રોકાણ - 1,000 રૂપિયા

   અનુમાનિત રિટર્ન- 15 ટકા

   રોકાણનો ગાળો- 30 વર્ષ

   કુલ ફન્ડ- 70 લાખ

   સોર્સઃ બેન્ક બજાર ડોટ કોમ

   આગળ પણ વાંચો, ઓછા સમયમાં બની શકે છે મોટું ફન્ડ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Give Rs 1000 to your wife, it becomes fund of 70 lakh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top