ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» GFSUમાં ડિરેક્ટર અને પ્રોફેસર બનવાની તક । GFSU notification for Faculty Recruitment for various post

    GFSUમાં ડિરેક્ટર અને પ્રોફેસર બનવાની તક, પગાર 67 હજાર સુધી

    divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 04:08 PM IST

    ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં 15 પ્રોફેસરની કરાશે ભરતી, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
    • GFSUમાં ડિરેક્ટર અને પ્રોફેસર બનવાની તક, પગાર 67 હજાર સુધી
      GFSUમાં ડિરેક્ટર અને પ્રોફેસર બનવાની તક, પગાર 67 હજાર સુધી

      એજ્યુકેશન ડેસ્કઃ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં ડિરેક્ટર પદથી લઇને પ્રોફેસર, આસિસટન્ટ પ્રોફેસર અને આસિસટન્ટ એન્જિનિયર પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ડિરેક્ટર પદ માટે 67 હજાર, પ્રોફેસર પદ માટે 37400 રૂપિયા પગાર ધોરણ છે. અરજી કરવા માટે http://www.gfsu.edu.in/ પર જઇને શૈક્ષણિક લાયકાત અને જોબ નોટિફિકેશન વાંચીને અરજી કરી શકો છો. અરજી કરવાની અંતિમ તારીખ 10 જુલાઇ 2018 છે.


      પોસ્ટઃ ડિરેક્ટર
      જગ્યાઃ
      02
      પગાર ધોરણઃ 67 હજાર રૂપિયા

      પોસ્ટઃ પ્રોફેસર
      જગ્યાઃ
      04
      પગાર ધોરણઃ 37400થી 67 હજાર રૂપિયા

      પોસ્ટઃ આસિસટન્ટ પ્રોફેસર
      જગ્યાઃ
      11
      પગાર ધોરણઃ 37400થી 67 હજાર રૂપિયા તથા 15600થી 39100 રૂપિયા(પગાર ધોરણ ફેકલ્ટી પ્રમાણે લાગુ થશે)

      પોસ્ટઃ આસિસટન્ટ એન્જિનિયર
      જગ્યાઃ 01
      પગાર ધોરણઃ 9300થી 34800 રૂપિયા

      અરજી ફીઃ 500 રૂપિયા(એસસી,એસટી ઉમેદવારો માટે 150 રૂપિયા) રિક્રુટમેન્ટ નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે અરજી ફી જમાં કરાવવાની રહેશે.

      કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત જણાવેલી પોસ્ટ પર અરજી કરવા માટે http://www.gfsu.edu.in/recruitment-notification-advertisement-no-gfsuprjune-182018/ પર અરજી ફોર્મ અને રિક્રુટમેન્ટ નોટિફિકેશન આપવામાં આવ્યું છે. ફોર્મ ડાઉનલોડ કરો, જણાવેલી માહિતી ભરો. બાદમાં નોટિફિકેશનમાં જણાવવામાં આવેલા સરનામે 10 જુલાઇ 2018 સુધીમાં મોકલવાનું રહેશે.

      આ પણ વાંચોઃ નીટ નથી કરી શક્યા? આ કોર્સિસ થકી બનાવી શકો છો બાયોલોજીમાં કારકિર્દી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: GFSUમાં ડિરેક્ટર અને પ્રોફેસર બનવાની તક । GFSU notification for Faculty Recruitment for various post
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `