ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» અહીં મળે છે 13000નું ફ્રિઝ 6000માં: gets new freeze with more than 50% discount in the Shahadara market

    13000નું ફ્રિઝ 6000માં, આ માર્કેટમાં નવા ફ્રિજ પર મળે છે 50%થી વધારે ડિસ્કાઉન્ટ

    divyabhaskar.com | Last Modified - Jun 18, 2018, 01:31 PM IST

    અહીં 2 લાખનું 5 ડોર ફ્રિઝ માત્ર 75 હજારમાં ખરીદી શકો છો
    • 13000નું ફ્રિઝ 6000માં, આ માર્કેટમાં નવા ફ્રિજ પર મળે છે 50%થી વધારે ડિસ્કાઉન્ટ
      13000નું ફ્રિઝ 6000માં, આ માર્કેટમાં નવા ફ્રિજ પર મળે છે 50%થી વધારે ડિસ્કાઉન્ટ

      ગેજેટ ડેસ્ક: દિલ્હીના મૌજપુરમાં આવેલા શાહદરા માર્કેટમાં કોઇપણ સિઝનમાં ફ્રિજ સૌથી સસ્તા ભાવમાં મળી રહે છે. જેમ કે સેમસંગનું 5 ડોર ફ્રિજની કિંમત બજારમાં 2.30 લાખમાં વેચાય છે તે જ ફ્રિજ આ માર્કેટમાં માત્ર 75 હજારમાં મળી રહે છે. તો આવો જાણીએ કયા કારણથી આ માર્કેટમાં સૌથી સસ્તા ભાવમાં ફ્રિજ મળે છે.

      માત્ર 6 હજારથી શરૂ થાય છે પ્રાઇઝ

      - અહીં Whirlpool, Samsung, LG, Hitachi જેવી ઘણી બ્રાન્ડેડ કંપતિઓના ફ્રિજ મળી રહે છે.
      - ફ્રિજની શરૂઆતી કિંમત 6 હજાર રૂપિયા હોય છે, અહીં 75 હજારથી 1 લાખ સુધીના ફ્રિજ મળે છે.
      - માર્કેટમાં સેમસંગનું જે ફ્રિજ 13 હજારમાં મળે છે તેની કિંમત અહીં માત્ર 6000 હોય છે.

      આ કારણથી હોય છે સસ્તા

      - અહીં મળતા ફ્રિજ સંપૂર્ણ રીતે ઓરિજનલ હોય છે, જોકે તેમા અમૂક ડિફેક્ટ હોઇ શકે છે.
      - આ ડિફેક્ટ ફ્રિજના કલરથી લઇ અંદરની એક્સેસરીઝમાં જોવા મળે છે.
      - માર્કેટના દુકાનદાર ડાયરેક્ટ કંપનીમાંથી ફિઝ લાવે છે. ડિફેક્ટ હોવાના કારણે કંપની તેને સૌથી સસ્તા ભાવમાં આપી દે છે.

      ફ્રિજની કિંમતો

      - 23 હજારનું ફ્રિજ 13 હજારમાં મળે છે.
      - 20 હજારનું ફિઝ 10 હજારમાં
      - 85 હજારનું ફ્રિજ 38 હજારમાં
      - 95 હજારનું ફ્રિજ 38 હજારમાં
      - 2.30 લાખનું ફ્રિજ 75 હજારમાં

      અહીં છે માર્કેટ

      - આ માર્કેટ દિલ્હીના મૌજપુરનું શહાદરા આવેલ છે. અહીં જવા માટે તમારે મેટ્રોનો સહારો લઇ શકો છો.
      - જો તમે મેટ્રોથી જઇ રહ્યા છો તો તમારે સીલમપુર મેટ્રો સ્ટેશન ઉતરુ પડશે.
      - ત્યાંથી તમારે જમાલુ બાગ, મૌજપુર જવું પડશે, જ્યાં આ માર્કેટ આવેલું છે.

      આ પણ વાંચો, દિલ્હીનું હોલસેલ ક્લોથ માર્કેટ, અહીં મળે છે 30 રૂ.માં ટી-શર્ટ અને 46 રૂ.માં શર્ટ

      ( નોધ: જો તમે અહીંયાથી ફ્રિજ ખરીદી રહ્યા છો તો અને તે પેક છે, તો તેને એકવાર જરૂરી ખોલીને ચેક કરી લો. અહીં ફ્રિજના રેટ પર બારગેનિંગ પણ કરી શકો છો.)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અહીં મળે છે 13000નું ફ્રિઝ 6000માં: gets new freeze with more than 50% discount in the Shahadara market
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `