ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» GAIC requirment for 5 post for various position

    ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી(GAIC)માં નોકરીની તક, મળશે 72 હજાર સુધીનો પગાર

    divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 03:56 PM IST

    અરજી ઓનલાઇન મુકવામાં આવેલી જાહેરાતમાં જણાવેલા સરનામે મોકલવાની રહશે
    • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી(GAIC)માં નોકરીની તક, મળશે 72 હજાર સુધીનો પગાર
      ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી(GAIC)માં નોકરીની તક, મળશે 72 હજાર સુધીનો પગાર

      એજ્યુકેશન ડેસ્કઃ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ(GAIC) દ્વારા મેનેજર(એન્જિનિયર-ટેક્નિકલ), મેનેજર(ફાયનાન્સ), આસિસટન્ટ મેનેજર(ફાયનાન્સ) પદ પર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં 58થી 72 હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે. અરજી ઓનલાઇન મુકવામાં આવેલી જાહેરાતમાં જણાવેલા સરનામે મોકલવાની રહશે. અરજી મોકલવાની છેલ્લી તારીખ 18 જૂન 2018 છે.

      પોસ્ટઃ મેનેજર(એન્જિનિયર-ટેક્નિકલ)
      જગ્યા:
      02
      વય મર્યાદા: 35 વર્ષ
      પગાર ધોરણ: 72,000 રૂપિયા


      પોસ્ટઃ મેનેજર(ફાયનાન્સ)
      જગ્યા:
      02
      વય મર્યાદા: 38 વર્ષ
      પગાર ધોરણ: 72,000 રૂપિયા


      પોસ્ટઃ આસિસટન્ટ મેનેજર(ફાયનાન્સ)
      જગ્યા:
      01
      વય મર્યાદા: 32 વર્ષ
      પગાર ધોરણ: 58,000 રૂપિયા

      અરજી કરવાની અંતિમ તારીખઃ 18/06/2018


      કેવી રીતે કરશો અરજીઃ અરજી કરવા માટેનું ફોર્મ https://gaic.gujarat.gov.in/news.htm. પર જઇને આપેલી જાહેરાત પર ક્લિક કરવી. જેમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરીને 18 જૂન 2018 પહેલાં જાહેરતમાં જણાવવામાં આવેલા સરનામા પર મોકલવાનું રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: GAIC requirment for 5 post for various position
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `