લિમિટેડ ઓફર: માત્ર 8549 રૂપિયામાં મળી રહ્યું છે ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીન, કપડાં ધોવાની સાથે સુકવવાનું કામ પણ કરશે

divyabhaskar.com

Dec 06, 2018, 06:41 PM IST
flipkart big shopping days, buy 6 kg washing machine only 9000 rupee

યુટિલિટી ડેસ્ક: ફ્લિપકાર્ટના બિગ શોપિંગ ડેઝ સેલ 6 ડિસેમ્બર રાત્રે 12 વાગથી શરૂ થઇ ચુક્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ સેલ 8 ડિસેમ્બર રાત્રે 11:59એ સમાપ્ત થશે. સેલમાં ઇલેક્ટ્રોનિક, ગેજેટ્સ, હોમ એપ્લાયન્સ, એક્સેસરીઝની સાથે અન્ય આઇટમ પર પણ શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% ઇન્સ્ટેંટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલમાં Midea બ્રાંડનું ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીનને 10 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

આ છે સંપૂર્ણ ઓફર
- વોશિંગ મશીનને 1056 રૂપિયાની નો કોસ્ટ EMI પર ખરીદી શકાય છે.
- સ્પેશિયલ પ્રાઇસ ગેટમાં એક્સ્ટ્રા 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- HDFC બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ઓફ મળશે.
- એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% સુધીની છૂટ મળશે.

આટલા રૂપિયામાં ખરીદી શકશો મશીન
ફ્લિપકાર્ટે આ ફૂલી ઓટોમેટિક મશીનને 11,880ની MRP સાથે લિસ્ટેડ કર્યું છે. ઓફરમાં આ મશીન 9,499 રૂપિયામાં મળી જશે. જો તમે HDFC બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો 950 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. એટલે આ મશીન તમને માત્ર 8549 રૂપિયામાં પડશે.

Midea 6.5 kg Fully Automaticના ફીચર્સ
- આ ફૂલી ઓટૉમેટિક વોશિંગ મશીન ટોપ લોડ સાથે આવે છે. કંપનીનો દાવો છો કે, તેનાથી બેસ્ટ વોશ ક્વોલિટી મળશે.
- તેમા સારી વોશિંગ માટે 8 વોશ પ્રોગ્રામ આપવામાં આવ્યા છે.
- તેની અંદરનું મટિરિયલ સ્ટેનલેસ સ્ટીલનું છે. જે તેને લોંગ લાઇફ આપશે.
-મશીનમાં એકવારમાં 6.5 kg કપડા વોશ કરી શકાય છે.
- તેની ટ્રેને નોર્મલ પુશ કરવા પર તે જાતે જ બંધ થઇ જાય છે.

આ સિવાય સેલમાં અન્ય કંપનીઓના વોશિંગ મશીન પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમા સેમસંગ, એલજી, વ્હર્લપૂલ સહિતની બ્રાંડ સામેલ છે, ઓફર્સની વધુ વિગત જાણવા માટે આ લિંક પર ક્લિક કરો- https://www.flipkart.com/search?q=%20%206.5%20kg%20fully%20automatic&otracker=search&otracker1=search&marketplace=FLIPKART&as-show=on&as=off

X
flipkart big shopping days, buy 6 kg washing machine only 9000 rupee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી