ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» 45 હજારના કોર્સની મફતમાં ટ્રેનિંગ આપે છે ફેસબુક । facebook will giving digital training free of cost how to apply

  45 હજારના કોર્સની મફતમાં ટ્રેનિંગ આપે છે ફેસબુક, જાણો શું-શું શીખવશે FB

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 04:19 PM IST

  ડેટા લિકને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલું ફેસબુકે એક અનોખી ટ્રેનિંગ શરૂ કરી છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ડેટા લિકને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલું ફેસબુકે એક અનોખી ટ્રેનિંગ શરૂ કરી છે. કંપનીના લોકોને ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ આપી રહ્યું છે. આ કોર્સ ખાસ કરીને એ લોકો માટે યોગ્ય છે, જે ડિજિટલ દુનિયામાં કારકિર્દી બનાવવાના અવસરો શોધી રહ્યાં છે અથવા તો જેમનો પોતાનો કોઇ વ્યવસાય છે. કોર્સની બે વાત ઘણી ખાસ છે, પહેલી એ કે આ ટ્રેનિંગ ફેસબુક પોતે આપે છે અને બીજી કે આ સંપૂર્ણપણે ફ્રી એટલે કે મફત છે.

   ફેસબુક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ડિજિટલ માર્કેટિંગની પ્રારંભિક પ્રક્રિયાથી લઇને એનાલિટિક્સ થકી તમારી સફળતાને માપવાની કળા શીખવા સુધી, દરેક નાના-નાના ભાગોમાં વહેચાયેલા પાઠ્યક્રમોની મદદથી તમે ટ્રેનિંગના એક વિશેષ પથ તરફ અગ્રેસર થાઓ છો.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો શા માટે મહત્વનું છે ડિજિટલ માર્કેટિંગ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 45 હજારના કોર્સની મફતમાં ટ્રેનિંગ આપે છે ફેસબુક । facebook will giving digital training free of cost how to apply
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top