ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ । Engineering And Technology Courses after 12th for High Salary Jobs

    હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ

    divyabhaskar.com | Last Modified - May 30, 2018, 07:36 PM IST

    11 કોર્સ જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ માટે ઘણા સારા ઓપ્શન્સ છે
    • હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ
      હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ

      યુટિલિટી ડેસ્કઃ 12માં પછી મોટાભાગે વિદ્યાર્થી પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળનું એજ્યુકેશન લે છે. તેમના માટે દરેક સબ્જેક્ટમાં એટલા કોર્સિસ છે કે કેટલીકવાર તેઓ કન્ફ્યૂઝ થઇ જાય છે કે કયો કોર્સ તેમના માટે બેસ્ટ રહેશે. દરેક સબ્જેક્ટમાં એવા અનેક કોર્સ છે જે અંગે તેમણે જાણ્યું પણ નહીં હોય અથવા તેમની પાસે માહિતી નહીં હોય, કે પછી તેનાથી શું ફાયદો થશે તેની જાણકારી નથી હોતી.

      ભારતમાં અનેક એવા હાઇ સેલરી જોબ્સ છે કે બિગિનર્સને પણ સારી સેલરી આપે છે. આ માટે CEDP સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની ગાઇડલાઇન્સ અનુસાર અહીં જણાવી રહ્યાં છીએ કે 12માં પછી કયો કોર્સ કરવામાં આવે કે તેનાથી તમને ઝડપથી નોકરી મળી જાય. આજે અમે તમને એવા જ 11 કોર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ માટે સારા ઓપ્શન ગણાય છે. તેમાંથી અનેક કોર્સમાં આગળ જતાં સારી નોકરી મળવાના ચાંસ વધી જાય છે.

      12માં પછી કરી શકો છો આ 11માંથી કોઇ એક કોર્સ


      ટેક્સટાઇલ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-6 લાખ વાર્ષિક

      ફૂડ ટેક્નોલોજી
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-7 લાખ વાર્ષિક

      પેટ્રોલિયમ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-7 લાખ વાર્ષિક

      એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-7 લાખ વાર્ષિક

      એરોનોટિક્સ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-7 લાખ વાર્ષિક

      બાયોટેક્નોલોજી
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-6 લાખ વાર્ષિક

      કેમિકલ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-6 લાખ વાર્ષિક

      ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-6 લાખ વાર્ષિક

      કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ 4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 3-5 લાખ વાર્ષિક

      મેકેનિકલ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ 4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 4-7 લાખ વાર્ષિક

      સિવિલ એન્જિનિયરિંગ
      કોર્સ ડ્યૂરેશનઃ
      4 વર્ષ
      ફ્રેશર્સની સેલરીઃ 3-5 લાખ વાર્ષિક

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હાઇ સેલરીવાળી જોબ ઇચ્છો છો તો 12માં પછી પસંદ કરો આમાંથી કોઇ 1 કોર્સ । Engineering And Technology Courses after 12th for High Salary Jobs
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `