ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Eat sprouted wheat for three days and free from risk of heart attack

  હેલ્ધી હાર્ટ માટે ભોજનમાં સામેલ કરો આ FOODS, થશે ફાયદો

  Divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 10:13 AM IST

  હાર્ટએટકને બીમારી જેમને હોય છે તેમને કયારે પણ એ વાતની જાણ હોતી નથી કે તેમને હાર્ટની કોઈ બીમારી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ બોલીવૂડની 'હવા હવાઈ' શ્રીદેવીએ હમેશા માટે આ દુનિયામાંથી વિદાય લીધી છે. શ્રીદેવીના મૃત્યુના સમાચાર આવ્યા તો કેટલાક લોકો મોડે સુધી તેને માનવા તૈયાર ન હતા કે શ્રીદેવી આપણી વચ્ચે હવે નથી. સૌથી આશ્ચયની વાત એ છે કે આટલી ફીટ અને સ્વસ્થ દેખાનારી શ્રીદેવીનું મૃત્યુ હ્રદય રોગના કારણે થયું છે. ઉલ્લેખનીય છે શ્રીદેવી માત્ર 54 વર્ષની હતી અને અચાનક જ હ્રદય રોગ ના કારણે તેમનું મૃત્યુ થયું તે સમાચારથી તેમના ફેન્સથી લઈને સમગ્ર બોલિવૂડમાં શોકનો માહોલ છે.

   હાર્ટએટેકની બીમારી જેમને હોય છે તેમને કયારે પણ એ વાતની જાણ હોતી નથી કે તેમને હાર્ટની કોઈ બીમારી છે. કારણ કે જયારે તેમને પોતાના શરીરમાં આ રોગના લક્ષણો જોવા મળે છે તો તેઓ તેની પર ધ્યાન આપતા નથી. આ બેદરકારીને કારણે તેમને આગળ જતા ખૂબ જ ભોગવવાનું આવે છે.

   મહિલાઓને આ હાર્ટએટેકનો વધુ ખતરો

   સામાન્ય રીતે મહિલાઓને સરખામણીમાં પુરુષોને વધુ હાર્ટએટેક આવવાની શકયતા હોય છે, જોકે એક રિસર્ચમાં એ વાત પ્રકાશમાં આવી છે કે આજના સમયમાં મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી વધુ હાર્ટએટેકની બીમારી થઈ રહી છે. જે પુરષોની સરખામણીમાં વધુ હોય છે. જેના કારણે સૌથી વધુ મૃત્યુ હાર્ટએટેકથી થાય છે. પુરુષોને હાર્ટએટેક આવતા પહેલા છાતીમાં દુખાવો થાય છે. જોકે મહિલાઓ માટે જરૂરી નથી કે તેમને છાતીમાં દુઃખાવો થાય. જોકે તેમને હાથ અને છાતીમાં દુખાવો અને ઉબકા આવવા સહિતની સમસ્યા થાય છે.

   શું છે હાર્ટએટેક

   હાર્ટએટેક એ ખૂબ જ ગંભીર બીમારી છે. મોટાભાગના લોકોને હાર્ટએટેક ત્યારે આવે છે જયારે તેમની હાર્ટ સુધી લોહી પહોંચાડનાર કોઈ એક કે તેથી વધુ નળીઓમાં મોટા પ્રમાણમાં કચરો જમા થઈ જાય છે અને તેના કારણે હાર્ટમાં બ્લડ પહોંચવામાં મુશ્કેલી આવે છે.

   આગળની સ્લાઈડ્સમાં જાણો તેના લક્ષણો અને ઘરેલું ઉપચાર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Eat sprouted wheat for three days and free from risk of heart attack
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `