સવારે ખાલી પેટે ખાવ 2 બદામ, જડમાંથી ખત્મ થશે આ 4 બિમારી

નાની બદામમાં ઘણાં બધા ગુણો છુપાયેલા છે, કદાચ તમે તેના વિશે જાણતા નહિ હોવ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 07:03 PM
Eat almond in empty stomach and get benefits

યુટિલિટી ડેસ્કઃ નાની બદામમાં ઘણાં બધા ગુણો છુપાયેલા છે, કદાચ તમે તેના વિશે જાણતા નહિ હોવ. તેમાં ફાઈબર, પ્રોટીન, ફેટ, વિટામિન E, મેગ્નેશિયમ હોય છે. આ સિવાય તેમાં કોપર, વિટામિન B2 અને ફોસ્ફરસ પણ હોય છે. બદામમાં કાર્બોહાઇડ્રેડ, ઝિંક અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોય છે.

જો તમે 7 દિવસ સુધી સતત ખાલી પેટે 2થી 4 બદામ ખઈ લો છો તો તમારી ઘણી મુશ્કેલીઓ ખત્મ થઈ જશે. ડોકટર અબરાર મુલતાની કહે છે કે જો બદામ રાતે પલાળીને રાખવામાં આવે અને સવારે તેની છાલ નીકાળીને ખાવામાં આવે તો વધુ ફાયદો થશે.

આગળની સ્લાઈડ્સમાં જાણો 7 દિવસ ખાલી પેટ બદામ ખાવાના ફાયદાઓ વિશે...

Eat almond in empty stomach and get benefits

કમર દર્દઃ જો તમે 7 દિવસ સતત ખાલી પેટે બદામ ખઈ લેશો તો કમર દર્દનો પ્રોબ્લેમ ખત્મ થઈ જશે. કમર દર્દ માટે બદામ રામબાણ સમાન છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Eat almond in empty stomach and get benefits

બ્લડ પ્રેશરઃ હાઈ બ્લડ પ્રેશરના પ્રોબ્લેમને તે સંપૂર્ણ રીતે ખત્મ કરી દે છે. તેને ખાવાથી બ્લડમાં આલ્ફા ટોકોફેરાલની માત્રા વધી જાય છે. જેનાથી બલ્ડ પ્રેશર લેવલમાં રહે છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Eat almond in empty stomach and get benefits

ડાટાબિટિસઃ બદામ બ્લડમાં શુગર અને ઈન્સ્યુલિનનું લેવલ વધતું અટકાવે છે. જેના કારણે ડાયબિટિસ કન્ટ્રોલમાં રહે છે. 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Eat almond in empty stomach and get benefits

કબ્જિયાતઃ લાઈપેજ એન્ઝામાં પ્રોડયુસ કરે છે જે પાચનમાં મદદ કરે છે. જેનાથી પાચન ક્રિયા સારી રીતે થાય છે અને કબ્જિયાતનો પ્રોબ્લેમ દૂર થાય છે.

X
Eat almond in empty stomach and get benefits
Eat almond in empty stomach and get benefits
Eat almond in empty stomach and get benefits
Eat almond in empty stomach and get benefits
Eat almond in empty stomach and get benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App