55 હજારના રોકાણથી આ રીતે મહિને કમાવ 40000, આ કંપની આપી રહી છે તક

Earns 40000 per month by investing fifty five thousand

55 હજારના રોકાણથી આ રીતે મહિને કમાવ 40000, આ કંપની આપી રહી છે તક.

Divyabhaskar.com

Mar 02, 2018, 12:20 PM IST

નવી દિલ્હીઃ તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યાં છો અને બિઝનેસ શરૂ કરવા માટે વધુ પૈસા નથી, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. બેંગલુરુંની એક સ્માર્ટ હોમ ઓટોમેશન કંપની તમને ઓછા પૈસામાં 40 રૂપિયા સુધી માસિક કમાણી કરવાની તક આપી રહી છે. તમે આ કંપનીની ડિલરશીપ લઈને પોતાના શહેરમાં આ બિઝનેસ શરૂ કરી શકો છે. અમે આ રિપોર્ટમાં તમને જણાવીશું કે તમે કઈ રીતે આ કંપનીની ડિલરશીપ લઈ શકો છો અને કઈ રીતે થશે કમાણી...

પોંગો હોમ આપી રહી છે ડિલરશીપ લેવાની તક

બેંગલુરુંની હોમ ઓટોમેશન કંપની પોંગો હોમ સમગ્ર દેશમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરવા જઈ રહી છે. એવામાં કંપનીની ડિલરશીપ લેવાની તક છે. કંપનીની ડિલરશીપ લઈને તમે પોતાના શહેરમાં બિઝનેસ શરૂ કરી શકો છો. હાલ મહારાષ્ટ્રમાં કંપનીનીના 4 ડિસ્ટ્રીબ્યુટર છે, જયારે ગુજરાતના અમદાવાદમાં કંપનીએ તેના ડિસ્ટ્રીબ્યુટરની નિમણૂંક કરી છે.

આગળની સ્લાઈડમાં જાણો, કેટલામાં મળશે ડિસ્ટ્રીબ્યુટરશીપ...

X
Earns 40000 per month by investing fifty five thousand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી