ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Earn upto rs 15000 monthly if you have 1 lakh rs for investment

    1 લાખ રૂપિયાના રોકાણથી આ રીતે મહિને થઈ શકે છે 15 હજારની કમાણી

    Divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 07:32 PM IST

    જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે તો દર મહિને 14થી 15 હજારની ઈન્કમ કરી શકો છો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે તો દર મહિને 14થી 15 હજારની ઈન્કમ કરી શકો છો. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછી 300 વર્ગ ફુટથી 500 વર્ગફુટની સ્પેસ હોવી જરૂપી છે. જો તમારી પોતાની જગ્યા ન હોય તો તમે તેને રેન્ટ પર લઈ શકો છો. જો આમ હોય તો તમે સરકારની મદદથી કારોબાર શરૂ કરી શકો છો.

      1 લાખ રૂપિયામાં તમે મેટલથી બનનારી કેટલીક પ્રોડટકટ બનાવવાનું મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કરી શકો છો. આ પ્રોડકટમાં કટલરી, હેન્ડ ટુલ અને એગ્રીકલ્ચરમાં કામ આવનાર કેટલાક ટુલનું મેન્યુફેકચરિંગ કરી શકો છો. ખાસ વાત એ છે કે ડિનર ટેબલ પર કટલરીની ડિમાન્ડ મોટા પ્રમાણમાં છે. આ સિવાય ઘરમાં કામ આવનાર ઘણાં હેન્ડ ટુલ છે. જેનું માર્કેટ ખુબ જ સારું છે. રિપોર્ટમાં તમને બતાવીશું કે આ બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકાય છે, કઈ રીતે થશે પ્રોફીટ...

      આગળ વાંચો, બિઝનેસ શરૂ કરવામાં કેટલો થશે ખર્ચ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Earn upto rs 15000 monthly if you have 1 lakh rs for investment
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `