ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Sites help to earn 4000 rs from online jobs

  દર કલાકે 4000 રૂ સુધીની કમાણી કરવાનો મોકો આપી રહી છે ત્રણ સાઇટ્સ

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 06:01 PM IST

  Virtual Assistant તરીકેની કરીયરમાં સારી ઓપર્ચ્યુનિટીઝ છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ બદલાતી ટેક્નોલોજીની અસર છેલ્લા 10-15 વર્ષોથી બિઝનેસ ટ્રેન્ડ્સમાં જોવા મળે છે. ટેક્નોલોજીને કારણે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકેના નવા ફિલ્ડ ઊભું થયું છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્સ તરીકે પ્રોફેશનલ્સ પણ કંપનીઓના એડમિનિસ્ટ્રેટિવ કામોમાં જોડાઇને તેમના વર્ક લોડને ઓછું કરી શકે છે. આ કામથી તમે દર કલાકે 500 રૂપિયાથી 4000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આથી અહીં સવાલ ઊભો થાય છે કે, છેવટે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ (VA) કોણ હોય છે અને તેઓ શું કામ કરે છે?

   આ સાઇટ્સથી બની શકો છો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ

   - વર્ચ્યુઅલ આસિસ્ટન્ટે ઘણા કામ કરવાના હોય છે. તથા તેના માટે તમને પ્રતિ કલાક પ્રમાણે પેમેન્ટ કરવામાં આવે છે.
   - આ કમાણી તમારી વર્કિંગ સ્કિલ્સ પર આધારિત છે. સામાન્ય રીતે VAને કલાકના 500 રૂપિયાથી માંડીને 4000 રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે.
   - વર્ચ્યુઅલ આસિસ્ટન્ટે કંપનીના ઓર્ડર્સ પર નજર રાખવાનું, કંપની માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનું, બિઝનેસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનું, પ્રોજેક્ટ તૈયાર કરવા જેવા કામો કરવાના હોય છે.
   - આ માટે તમારે થોડી ટ્રેનિંગની પણ જરૂર પડી શકે છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ બનવા માટે તમે Elance.com, Fiverr.com અનેZirtual.com જેવી સાઇટ્સ પર સાઇન અપ કરીને પોતાના માટે જોબ શોધી શકો છો.

   શું કરતા હોય છે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ

   - સામાન્ય રીતે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ફ્રીલાન્સ અર્થાત્ પોતાના જ ઘરેથી કામ કરતા હોય છે.
   - VAની વર્ક પ્રોફાઇમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, વેબસાઇટ મેનેજમેન્ટ, ઇન્ટરનેટ ડેટા રિસર્ચ, ડેટા એન્ટ્રી, ગ્રાફિક ડિઝાઇન, કોલ શિડ્યૂલિંગ, ઇમેલ મેનેજમેન્ટ, બ્લોગ મેનેજમેન્ટ, પ્રૂફ રિસર્ચ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ એન્ડ પીઆર સહિતના કામો આવે છે.
   - વર્ચ્યુઅલ આસિસ્ટન્ટના ફિલ્ડમાં કમાણીનો સ્કોપ ખૂબ સારો છે.
   - ઓનલાઇન બિઝનેસ કરતાં આંત્રપ્રિન્યોર્સને ઘણા કામ માટે વર્ચ્યુઅસ આસિસ્ટન્ટ્સની જરૂર પડે છે.
   - તેવામાં ફ્રી લાન્સિંગ ફિલ્ડમાં યુવાનો માટે આ પ્રોફાઇલ એક ઊભરતું ક્ષેત્ર છે.

   VA બનવા માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું
   - જો તમને લાગતું હોય કે તમે પણ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ બની શકો છો.
   - તો આ માટે તમારે સૌથી વધુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, આ કામમાં ક્લાયન્ટને કરેલું કમિટમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
   - આ માટે તમારે દિવસના ચોક્કસ કલાકો ફાળવવા જરૂરી છે. જેથી કામ નિર્ધારિત ડેડલાઇન પહેલા પૂર્ણ થઇ શકે.

   ટેક્નિકલ નોલેજની પણ જરૂરિયાત

   - VA તરીકે કામ શરૂ કરતાં પહેલા તમારે પોતાની સ્કિલ્સને જાણવી જરૂરી છે.
   - શક્ય છે કે તમને વિન્ડોઝ અને મેક (એપલ) બંને સિસ્ટમનો ઉપયોગ આવડવો જોઇએ.
   - દરેક પ્રકારના સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ઇમેલ માર્કેટિંગનું તમને નોલેજ હોય.
   - તે સિવાય તમારી ટાઇપિંગ સ્પીડ પણ સારી હોવી જોઇએ.
   - તમારી પાસે સારા સ્પેસિફિકેશનવાળું કમ્પ્યૂટર હોવું જોઇએ.
   - તે સિવાય હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન, પ્રિન્ટર અને સ્કેનર પણ ઇન્સ્ટોલ કરાવી રાખવા જોઇએ.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટના કામ માટે શું જરૂરી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sites help to earn 4000 rs from online jobs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `