રેલવે તમને આપશે 1 લાખ રૂપિયા, ઘરે બેઠા કરવાનું રહેશા આ કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ મોદી સરકારે ઘણાં એવા ઉપક્રમ શરૂ કર્યા છે, જેના દ્વારા એક આમ આદમી પણ સરકારના કામકાજમાં ભાગ લઈ શકે છે. આ અંતર્ગત હવે તમારી પાસે ભારતીય રેલવેની સાથે કામ કરવાની તક છે. આ કામ ઘરે બેઠા કરી શકાય છે.

 

ભારતીય રેલવે IRCTCની ડિઝાઈન અને નામમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારમાં તે આમ આદમીનો સાથ માંગે છે. આ માટે એક એક આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમને 1 લાખ રૂપિયા મળી શકે છે. ભારતીય રેલવે IRCTCની નવી ટેગલાઈન, નવો લોગો અને નવું નામ શોધી રહી છે. તેના માટે આમ લોકોનું સુચન માગવામાં આવ્યું છે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કઈ રીતે તમે આ માટે એપ્લાય કરી શકો છો...

અન્ય સમાચારો પણ છે...