ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Earn Rs 1 lakh rupees through Indian railway

    રેલવે તમને આપશે 1 લાખ રૂપિયા, ઘરે બેઠા કરવાનું રહેશે આ કામ

    Divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 02:39 PM IST

    મોદી સરકારે ઘણાં એવા ઉપક્રમ શરૂ કર્યા છે, જેના દ્વારા એક આમ આદમી પણ સરકારના કામકાજમાં ભાગ લઈ શકે છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ મોદી સરકારે ઘણાં એવા ઉપક્રમ શરૂ કર્યા છે, જેના દ્વારા એક આમ આદમી પણ સરકારના કામકાજમાં ભાગ લઈ શકે છે. આ અંતર્ગત હવે તમારી પાસે ભારતીય રેલવેની સાથે કામ કરવાની તક છે. આ કામ ઘરે બેઠા કરી શકાય છે.

      ભારતીય રેલવે IRCTCની ડિઝાઈન અને નામમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારમાં તે આમ આદમીનો સાથ માંગે છે. આ માટે એક એક આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમને 1 લાખ રૂપિયા મળી શકે છે. ભારતીય રેલવે IRCTCની નવી ટેગલાઈન, નવો લોગો અને નવું નામ શોધી રહી છે. તેના માટે આમ લોકોનું સુચન માગવામાં આવ્યું છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, કઈ રીતે તમે આ માટે એપ્લાય કરી શકો છો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Earn Rs 1 lakh rupees through Indian railway
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `