VVIPની સુરક્ષામાં રોકાયેલા સિક્યોરીટી ગાર્ડ બ્લેક ચશ્મા શાં માટે પહેરે છે ?

આપણામાંથી ઘણાં લોકો પોતાની આંખને ધૂળ, તડકાથી સુરક્ષિત રાખવા માટે ચશ્મા પહેરે છે

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 10:53 AM
Do you know why security guards wear black sunglass ?

યુટિલિટી ડેસ્કઃ આપણામાંથી ઘણાં લોકો પોતાની આંખને ધૂળ, તડકાથી સુરક્ષિત રાખવા માટે ચશ્મા પહેરે છે. ઘણાં લોકો રાતે પણ આંખોને પ્રોટેકટ કરવા માટે સનગ્લાસનો યુઝ કરે છે. જોકે શું તમે વિચાર્યું છે કે સિક્યોરિટી ગાર્ડસ હમેશા બ્લેક કલરના જ ચશ્મા શા માટે પહેરે છે.

રિટાયર્ડ સીએસપી ગિરિશ સુબેદારનું કહેવું છે કે વીવીઆઈપી લોકો મોટા ભાગે કેમેરાથી સીધા જ ઘેરાયેલા હોય છે. કેમરાનો ફલેશ આંખો પર ચમકતો હોય છે. એવી સિચ્યુએશનનો ફાયદો ઉઠાવીને કોઈ પણ વ્યક્તિ એટેક કર શકે છે. ગાર્ડસ જયારે ચશ્મા પહેરે છે ત્યારે તેમની આંખો પર ફલેશની કોઈ અસર થતી નથી. બ્લેક કલરના ચશ્મા આ માટે પરફેકટ માનવામાં આવે છે. આ સિવાય પણ એવા ઘણાં કારણો છે, જેને લઈને સિક્યોરિટી ગાર્ડસ બ્લેક ચશ્મા પહેરે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, સિક્યોરિટી ગાર્ડસ બ્લેક કલરના જ ચશ્મા કેમ પહેરે છે...

Do you know why security guards wear black sunglass ?

- બ્લેક સનગ્લાસ પહેરવાને કારણે બીજા વ્યક્તિને એ વાતનો ખ્યાલ આવતો નથી કે સિક્યોરિટી ગાર્ડસની નજર તેમની પર છે. એવામાં તેઓ સરળતાથી આસપાસની એક્ટિવિટી પર નજર રાખી શકે છે.
- એકદમથી એટેક થવા પર આંખો બંધ થઈ જાય છે. એવી સિચ્યુએશનમાં સિક્યોરિટી ગાર્ડસ આખો બંધ કરી શકતા નથી. સનગ્લાસ પહેરવા પર તેમની આંખો બંધ થતી નથી.

 

આગળની સ્લાઈડસ જોવા માટે ક્લિક કરો

Do you know why security guards wear black sunglass ?

- સનગ્લાસ તેમની આંખોને તડકો, ધૂળ અને ઝડપી હવાથી બચાવીને રાખે છે. તેના કારણે તે પોતાની ડ્યુટીને સારી રીતે કરી શકે છે.

X
Do you know why security guards wear black sunglass ?
Do you know why security guards wear black sunglass ?
Do you know why security guards wear black sunglass ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App