Home » National News » Utility » Do you know what things are prohibited to board on flights in india

જાણો, હવાઈ મુસાફરીમાં કઈ ચીજો લઈ જવા પર છે પ્રતિબંધ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:21 PM

આ ચીજો ફલાઈટમાં લઈ જવા પર છે પ્રતિબંધ

 • Do you know what things are prohibited to board on flights in india
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ હવાઈ મુસાફરીના ચેક-ઈન લગેજમાં મોટા પ્રમાણમાં પાવર બેન્ક મળી આવ્યા બાદ ગુરૂવારે આઈજીઆઈ એરપોર્ટ પર ઘણાં બધા પેસેન્જર્સનો સામાન આમતેમ થઈ ગયો હતો. આ કારણે ફલાઈટો લેટ થઈ હતી. જોકે શુક્રવારે સ્થિતિ સામાન્ય રહી હતી. એરપોર્ટ ઓપરેટરે આ અંગે કહ્યું છે કે આવી ઘટનાઓથી બચવા માટે અગામી થોડા દિવસોમાં એરલાઈન્સને એડવાઈઝરી ઈસ્યુ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચી શકાય.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગત સપ્તાહે હૈદરાબાદ જનારી એક ફલાઈટમાં મુસાફરોના ચેક-ઈન બેગેજમાં પાવર બેન્ક ભૂલવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં ચેકિંગની પ્રક્રિયા સખ્ત થઈ ગઈ છે. જો તમે ફલાઈટમાં લેટ ન થાય એવું ઈચ્છો છો તો આ ચીજોને કયારે પણ સામાનમાં લઈને ન જાવ. ઘરેલું અને ઈન્ટરનેશનલ ફલાઈટમાં આ પ્રકારનો સામાન લઈ જવાની મનાઈ છે. તો ચાલો જાણીએ પાવર બેન્ક સહિતની કઈ ચીજો પર છે સંપૂર્ણ પ્રતિબંધ તેનું લિસ્ટ...

  આગળની સ્લાઈડમાં વાંચો, પાવર બેન્ક સહિતની કઈ ચીજો પર છે સંપૂર્ણ પ્રતિબંધ...

 • Do you know what things are prohibited to board on flights in india

  કઈ પર્સનલ આઈટમ્સ પર છે પ્રતિબંધ

   

  1 લાઈટર
  2 મેટલ વાળી કેચી
  3 હથિયાર જેવા રમકડા

  આ ધારદાર ચીજો પર પણ છે બેન 

  4 બોકસ કટક
  5 આઈસ એકસ/ આઈસ પિક્સ
  6 કોઈ પણ પ્રકારનું ચપ્પું
  7 માંસ કાપવાનું ચપ્પું
  8 રેજર ટાઈપ બ્લેડ, સેફટી રેજર પર પ્રતિબંધ નહિ
  9 કૃપાણ કે તલવાર

   

  રમવાના આ સામાન પર પણ છે પ્રતિબંધ

   

  10 બેસ બોલ બેટ
  11  તીર અને ધનુષ
  12 ક્રિકેટ બેટ
  13 ગોલ્ફ કબ્સ
  14 હોકી સ્ટિકસ
  15 લેક્રોસ સ્ટિકસ
  16 પૂલ ક્યુજ
  17 સ્કી પોલ્સ
  18 સ્પિયર ગન્સ

   

  આ હથિયારોથી બચો

   

  19 ગોલા-બારૂદ
  20 પિસ્તોલ
  21 ગન રાઈટર
  22 ગન પાઉડર
  23 બંદૂક અને પિસ્તોલનો કોઈ ભાગ
  24 પ્લેટ ગન
  25 હથિયાર જેવી કોઈ અન્ય ચીજ
  26 સ્ટાર્ટર પિસ્તોલ

   

  આ પ્રકારના ઓજાર લઈ જવાની છે મનાઈ

   

  27 કુલ્હાડી એન્ડ બસૂલા
  28 સબ્બલ
  29 ડ્રિલ
  30 હથોડા
  31 પેચકસ
  32 આરા

  માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સની આ આઈટમ્સ પર પણ પ્રતિબંધ

  33 બિલી કલબ
  34 બ્લેક જેકસ 
  35 માર્શલ આર્ટ વેપન્સ
  36 નાઈટ સ્ટિકસ
  37 માર્શલ આર્ટ અને સેલ્ફ

   

  ડિફેન્સની અન્ય આઈટમ

   

  38 સ્ટન ગન કે શોકિંગ ડિવાઈસ

   

  આવી વિસ્ફોટક સામગ્રીથી પણ બચો

   

  39 બ્લાસ્ટિંગ કેપ્સ 
  40 ડાયનામાઈટ
  41 ફાયરવર્કસ
  42 ફ્લેયર્સ
  43 હેન્ડ ગ્રેનેડ
  44 પ્લાસ્ટિક એક્સપ્લોસિવ્સ
  45 વિસ્ફોટક સામગ્રીની અનુકૃચિ

  સળગે તેવી પદાર્થ

  46 એયરોસોલ
  47 ફ્યુઅલ
  48 ગેસોલીન
  49 ગેસટોર્ચ
  50 લાઈટર ફ્લૂડ
  51 માચિસ
  52 પેંટ થિનર

   

  આવા કેમિકલ્સ પર પણ છે પ્રતિબંધ

   

  53 ક્લોરિન
  54 ક્મ્પ્રેસ્ડ ગેસ સિલિન્ડર
  55 લિક્વિડ બ્લીચ
  56 સ્પ્રે પેન્ટ
  57 ટીયર ગેસ

   

  નોંધઃ સ્પોર્ટસ આઈટમ્સ જેવી કે ક્રિકેટ બેટ અને બેસબોલ બેટ વગેરે તમે પોતાના સામાનની સાથે રાખી શકો છો, જોકે પોતાની જોડે લઈ જઈ શકતા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ