Divya Bhaskar

Home » National News » Utility » Do you know this company offers you 50 percentage discount

આ કંપની આપી રહી છે કપડા પર 50% ડિસ્કાઉન્ટ, જાણો ડિલ્સ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 11:22 AM

વિશ્વની ટોપ બ્રાન્ડોમાં સામેલ આ કંપની આપી રહી છે ડિસ્કાઉન્ટ

  • Do you  know this company offers you 50 percentage discount
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    નવી દિલ્હીઃ જો તમને 2499 રૂપિયાનું બ્રાન્ડેડ જીન્સ તમને 1249 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે તો આ સોદા પર એક નજર નાખી શકાય છે. વિશ્વની ટોપ બ્રાન્ડોમાં સામેલ યુએસ પોલો આ પ્રકારના કપડા પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કંપની લગભગ 200 વર્ષ જૂની છે, જોકે તેના ફેબ્રિક અને સ્ટાઈલ માટે તે સમગ્ર વિશ્વમાં તે જાણીતી છે. ગ્રાહકો સુધી પોતાની પહોંચ વધારવા માટે કંપીનીએ તેના કપડાની મોટી રેન્જ પર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. કપડામાં સમર કલેકશન પણ સામેલ છે. યુએસ પોલોએ ઈ-કોમર્સ કંપની મિંત્રા પર આ ઓફર રજૂ કરી છે. જોવો ટોપ 5 ડીલ્સ...
  • Do you  know this company offers you 50 percentage discount
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    1 U.S. Polo Assn. Men Blue Regallo Skinny Fit Mid-Rise Low Distress 
    Stretchable Jeans 
    એમઆરપીઃ 2899
    ડીલઃ 1449
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા

     

  • Do you  know this company offers you 50 percentage discount
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    2  U.S. Polo Assn. Denim Co. Men Red & Off-White Printed Casual Shirt
    એમઆરપીઃ 2099
    ડીલઃ 1049
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા

     

  • Do you  know this company offers you 50 percentage discount
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    3 U.S. Polo Assn. Denim Co. Men Black Printed Casual Shirt
    એમઆરપીઃ 2599
    ડીલઃ 1559
    ડિસ્કાઉન્ટઃ 40 ટકા

     

  • Do you  know this company offers you 50 percentage discount
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    4 U.S. Polo Assn. Denim Co. Men Blue Solid Henley Neck T-Shirt
    એમઆરપીઃ 2099
    ડીલઃ 839
    છૂટઃ 60  ટકા

  • Do you  know this company offers you 50 percentage discount

    5 U.S. Polo Assn. Denim Co. Men Blue Regallo Skinny Fit Clean Look Stretchable Jeans
    એમઆરપીઃ 3399 
    ડીલઃ 1699
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending