ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do you know these rights

    પોલિસ અધિકારી પણ તરત સાંભળશે તમારી વાત, જાણી લો આ 7 બાબતો

    Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 07:59 PM IST

    એફઆઈઆર લખાવતી વખતે ઘણાં લોકો ડરે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ એફઆઈઆર લખાવતી વખતે ઘણાં લોકો ડરે છે. તે તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં પણ પોલિસને કઈ પણ બતાવી શકતા નથી. ઘણીવાર પોલિસના ખોટા વ્યવહારને કારણે લોકો હેરાન થાય છે, પરતું શું તમે જાણો છે કે ભારતમાં રહેનાર દરેક નાગરિકને કેટલાક અધિકાર મળ્યા છે. એફઆઈઆર સાથે જોડાયેલા ઘણાં અધિકાર છે, જેને તમે જાણી જશે તો મોટા-મોટા પોલિસ ઓફિસરને પણ તમારી વાત સાંભળવી પડશે.

      શું છે આ 7 બાબતો...

      - ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ(FIR)એ એક રિટન સ્ટેટમેન્ટ હોય છે. કોગ્નિજેબલ અફેન્સ થવા પર પોલિસ એફઆઈઆર લખ્યા બાદ ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે. કોગ્નિજેબલ અફેન્સ તે હોય છે, જેમાં પોલિસ વગર વોરન્ટે સંબધિત વ્યક્તિને એરેસ્ટ કરી શકે છે. એવામાં પોલિસને કોર્ટમાંથી પણ કોઈ પરવાનગી લેવાની હોતી નથી.

      - જયારે નોન કોગ્નિજેબલ અફેન્સ થવા પર એફઆઈઆર લખતા પહેલા પોલિસે મેજિસ્ટ્રેટની પરમીશન લેવાની હોય છે. વગર વોરન્ટે પોલિસ ધરપકડ કરી શકતી નથી.

      ફરિયાદકર્તાને હોય છે કોપી લેવાનો અધિકાર, વાંચો આગળની સ્લાઈડ્સમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do you know these rights
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top