ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Do you know name of these mutual fund changed

  બદલાઈ ગયું છે મ્યુચ્યુઅલ ફન્ડનું નામ, ચેક કરો તમારી સ્કીમ

  Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 11:54 AM IST

  સેબીએ ગત વર્ષે ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ માટે નવા નિયમો બહાર પડયા હતા
  • બદલાઈ ગયું છે મ્યુચ્યુઅલ ફન્ડનું નામ, ચેક કરો તમારી સ્કીમ
   બદલાઈ ગયું છે મ્યુચ્યુઅલ ફન્ડનું નામ, ચેક કરો તમારી સ્કીમ

   નવી દિલ્હીઃ સેબીએ ગત વર્ષે ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ માટે નવા નિયમો બહાર પડયા હતા. હવે દરેક મ્યુચ્યુઅલ ફન્ડ કંપની ઈક્વિટી અને ડેટમાં માત્ર 36 કેટેગરીમાં જ સ્કીમ ચાલુ રખી શકે છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ જે કેટેગરીની હશે તેને તે પ્રમાણે કરવાનું રહેશે. સેબીના આ નિયમોને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ હવે પોતાની સ્કીમ્સનું નામ બદલી રહી છે અને રોકાણની રણનીતી પણ તે નિયમોના હિસાબથી નક્કી કરી રહી છે. આ પ્રક્રિયા મ્યુચ્યઅલ ફન્ડ કંપનીઓએ શરૂ કરી દીધી છે, અને પોતાની સ્કીમનું નામ બદલવાનુ શરૂ કરી દીધું છે. તેની સાથે જ રોકાણની રણનીતી પણ બદલવામાં આવી રહી છે. એવામાં મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરનાર માટે અપડેટ રહેવું જરૂરી છે, જેનાથી તેમને સારું રિટર્ન મળી શકે...

   સૌથી વધુ AMU વાળી 4 ઈક્વિટી સ્કીમના બદલાઈ ગયા નામ

   જૂનું નામ

   HDFC પ્રોવિડન્સ ફન્ડ

   જૂની રોકાણની રણનીતી 40થી 75 ટકા સુધી ઈક્વિટી અને બાકી ડેટમાં
   નવું નામ એચડીએફસી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફન્ડ
   નવા રોકાણની રણનીતી 100 ટકા સુધી ઈક્વિટીમાં
   AMU 36594 કરોડ રૂપિયા

   ----------------

   જૂનું નામ ICICI પ્રુડેન્સિયલ બેલેન્સ્ડ
   જૂની રોકાણની રણનીતી 65થી 80 ટકા સુધી ઈક્વિટી અને બાકી ડેટમાં
   નવું નામ ICICI પ્રુડેન્સિયલ ઈક્વિટી એન્ડ ડેટ ફન્ડ
   નવા રોકાણની રણનીતી એવામાં કોઈ પરિવર્તન
   AMU 27602 કરોડ રૂપિયા

   --------------

   જૂનું નામ SBI મેગ્નમ બેલેન્સ્ડ
   જૂની રોકાણની રણનીતી 50 ટકા સુધી ઈક્વિટી અને બાકી ડેટમાં
   નવું નામ એસબીઆઈ ઈક્વિટી હાઈબ્રિડ
   નવા રોકાણની રણનીતી 65થી 80 ટકા ઈક્વિટીમાં બાકી ઈક્વિટી ડેરિવેટિવ્સમાં
   AMU 21802 કરોડ રૂપિયા

   ------------

   જૂનું નામ એચડીએફસી બેલેન્સ્ડ
   જૂની રોકાણની રણનીતી 48થી 72 ટકા સુધી ઈક્વિટીમાં બાકી ડેટમાં
   નવું નામ એચડીએફસી હાઈબ્રિડ ઈક્વિટી
   નવા રોકાણની રણનીતી 65થી 80 ટકા ઈક્વિટીમાં ડેરિનવેટિવ્સમાં
   AMU 20401 કરોડ રૂપિયા

   સૌથી વધુ AMU વાળી 3 ડેટ સ્કીમના બદલાયા નામ

   જૂનું નામ બિરલા સનલાઈફ કેશ પ્લસ
   જૂની રોકાણની રણનીતી 90 ટકા સુધી મની માર્કેટ ઈન્સ્ટુમેન્ટમાં, બાકી ડેટમાં
   નવું નામ બિરલા સનલાફઈ લિક્વિડ ફન્ડ
   નવા રોકાણની રણનીતી તેમાં કોઈ ફેરફાર નથી
   AMU 31621 કરોડ રૂપિયા

   -----------------

   જૂનું નામ રિલાયન્સ લિક્વિડ ફન્ડ ટ્રેઝરી
   જૂની રોકાણની રણનીતી 80થી 100 ટકા સુધી મની માર્કેટ ઈનસ્ટ્રુમેન્ટમાં, બાકી ડેટમાં
   નવું નામ
   રિલાયન્સ અલ્ટ્રા શાર્ટ ડયુરેશન ફન્ડ
   નવા રોકાણની રણનીતી 100 ટકા ડેટ એન્ડ મની માર્કેટ ઈનસ્ટુમેન્ટમાં
   AMU 22888 કરોડ રૂપિયા

   ---------------

   જૂનું નામ આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ ફલેક્સિબલ ઈન્કમ ફન્ડ
   જૂની રોકાણની રણનીતી 10થી 100 ટકા સુધી મની માર્કેટ ઈનસ્ટુમેન્ટમાં, બાકી ડેટમાં
   નવું નામ
   આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ સેવિંગ ફન્ડ
   નવા રોકાણની રણનીતી
   100 ટકા ડેટ એન્ડ મની માર્કેટ ઈનસ્ટ્રુમેન્ટમાં
   AMU 19806 કરોડ રૂપિયા
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do you know name of these mutual fund changed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top