તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Do You Know How You Can Earn Rs 18 Lakh Through Rs 100 Saving

સરકારની આ સ્કીમમાં કરો રોજનું 100 રૂપિયાનું રોકાણ, બની જશો 18 લાખના માલિક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ 25 વર્ષના આશુતોષની પ્રાઈવેટ જોબ છે, જયાં તેમને દર મહિને 30 હજાર રૂપિયા સેલેરી મળે છે. જોકે મોટા શહેરમાં રહેવાનો ખર્ચ વધુ થવાથી બચત થઈ શકતી નથી. આવનારા દિવસોમાં આશુતોષની જવાબદારીઓ વધવાથી તેમને એ બાબતની ચિંતા છે કે કઈ રીતે તેમની પાસે 40 વર્ષની ઉંમરની આસપાસ એટલું ફન્ડ તૈયાર થઈ જાય, જેનાથી ઘર, ગાડી કે બીજી જરૂરિયાતો પુરી થઈ શકે. આવક ઓછી થવાને કારણે આશુતોષને કોઈ એવી જગ્યાએ પૈસા રોકવાથી પણ ડર લાગે છે, જયાં રિસ્ક હોય છે. બેન્કમાં પૈસા જમા કરવાને કારણે તેમને કઈ વધુ લાભ થઈ રહ્યો ન હતો.

 

આશુતોષની જેમ ઘણાં લોકો એવા હોય છે, જેમની આવક ઓછી હોવાથી રોકાણનો યોગ્ય રસ્તો ન શોધી શકયા. ભલે તમારી આવક ઓછી હોય, પરતું જો તમે સમજદારીથી રોકાણ કરશો તો તમે રોજ કરેલ મામુલી બચત પણ તમને અમીર બનાવી શકે છે. જોકે એવી સ્કીમની પસંદગી કરો, જયાં સરકારની ગેરન્ટી મળતી હોય, એટલે કે તમને તમે કરેલા રોકાણ પર રિટર્ન મળવવાનું નક્કી હોય. આજે અમે તમને આવી જ એક સ્કીમ વિશે જણાવી રહ્યાં છે, જેમાં તમે રોજના ખર્ચના માત્ર 100 રૂપિયા બચાવીને રોકાણ કરશો તો 15 વર્ષમાં 11 લાખ અને 20 વર્ષમાં 18 લાખ રૂપિયાના માલિક બની જશો.

 

આગળની સ્લાઈડમાં વાંચો, 100 રૂપિયાની રોજની બચતથી કઈ રીતે મળશે 18 લાખ રૂપિયા...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો