1

Divya Bhaskar

Home » National News » Utility » અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ । Do you know ac and refrigerator getting cheap

અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ

Divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 12:21 PM IST

ગરમી શરૂ થઈ ગઈ છે અને ઘણાં લોકો છે જે એસી અને ફ્રિજ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હશે

  • અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ । Do you know ac and refrigerator getting cheap
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ગરમી શરૂ થઈ ગઈ છે અને ઘણાં લોકો છે જે એસી અને ફ્રિજ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હશે. એવામાં આજે અમેઝોન તમારા માટે એક ખાસ ઓફર લાવ્યું છે. જોકે આજે આ ખાસ ઓફરનો લાસ્ટ દિવસ છે. કારણ કે એમેઝોને શરૂ કર્યો છે 4 દિવસનો સમર કાર્નિવલ. એવામાં દરેક પ્રોડકટ પર મળી રહી છે 40 ટકા સુધીની છુટ. એવામાં આજે તમે શોપિંગ કરીને બચાવી શકો છો 18000 રૂપિયા. આ સિવાય તમે જો એસબીઆઈના કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને મળશે ડબલ ફાયદો, કારણ કે એસબીઆઈ આપશે 10 ટકા એકસ્ટ્રા કેશબેક.

    ઈ-કોમર્સ કંપનીઓ પર ચાલ રહેલી આ ઓફર્સનો એક ફાયદો બીજો એ છે કે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. એવામાં તમે ઘરે બેઠા કે ઓફિસમાંથી પોતાની પસંદગીનો સામાન ઓર્ડર કર શકો છો. એવામાં ફાયદાનો સોદો એ છે કે અહીં અમે તમને જણાવીશું કે કયા અને કઈ કંપનીના શુઝ પર મળી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ.

    આગળની સ્લાઈડમાં વાંચો, કયાં મળી રહી છે કેટલી છૂટ...

  • અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ । Do you know ac and refrigerator getting cheap
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    Voltas 1.4 Ton 
     

    Voltas 1.4 Ton 3 Star (2018) Split AC

     

    કયાઃ એમેઝોન
    શું છે ડીલ

     

    એમઆરપીઃ 47,990 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 29,990 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 38 ટકા

     

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ । Do you know ac and refrigerator getting cheap
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    Voltas Inverter Split AC 
     
    Voltas 1.4 Ton 3 Star Inverter Split AC 

     

    કયાઃ એમેઝોન
    શું છે ડીલ

     

    એમઆરપીઃ 51,990 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 33,990 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 35 ટકા

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ । Do you know ac and refrigerator getting cheap
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    Sony Smart LED TV
     
    Sony 80 cm (32 inches) Bravia HD Ready Smart LED TV

     
    કયાઃ એમેઝોન
    શું છે ડીલ

     

    એમઆરપીઃ 31,900 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 26,999 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 15 ટકા

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • અહીં મળી રહ્યાં છે સસ્તા AC અને ફ્રિજ, 18000 રૂપિયા સુધી થઈ શકે છે સેવિંગ । Do you know ac and refrigerator getting cheap

    Whirlpool Refrigerator
     
    Whirlpool 190 L 3 Star Direct-Cool Single Door Refrigerator

     

    કયાઃ એમેઝોન
    શું છે ડીલ

     

    એમઆરપીઃ 13,200 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 10,730 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 19 ટકા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending