પતિની ટિકિટ પર પત્ની સહિત 7 લોકો કરી શકે છે મુસાફરી, 1 રૂપિયો પણ નહિ આપવો પડે એકસ્ટ્રા

ઘણાં પેસેન્જર એ વાતને જાણતા નથી કે ભારતીય રેલવે ટિકટ ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપે છે

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 05:44 PM
Do you know about this special facility of railway

પતિની ટિકિટ પર પત્ની સહિત 7 લોકો કરી શકે છે મુસાફરી, 1 રૂપિયો પણ નહિ આપવો પડે એકસ્ટ્રા.

યુટિલિટી ડેસ્કઃ અત્યાર સુધી ઘણાં પેસેન્જર એ વાતને જાણતા નથી કે ભારતીય રેલવે ટિકટ ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપે છે. જો કોઈ મુસાફર કોઈ કારણથી મુસાફરી કરી શકતો નથી અને તે 24 કલાક પહેલા આ અંગેની લેખિત સૂચના ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરને આપી દે છે તો તેનું રિઝર્વેશન કોઈ બીજા મેમ્બર જેવા કે પિતા, ભાઈ-બહેન, બાળક કે પત્નીને ટ્રાન્સફર કરી શકાય છે. જોકે ટિકિટ ટ્રાન્સફર કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં થાય છે.

- જે પેસેન્જર ગવર્મેન્ટ સર્વન્ટ છે અને કોઈ કારણસર મુસાફરી કરી શકતો નથી તો તે ટ્રેનના શેડયુલ્ડ ડિપાર્ચરના 24 કલાક પહેલા તેની લેખિત સૂચના આપી શકે છે.

- જે પેસેન્જરના નામથી રિઝર્વેશન છે, તે પોતાના ફેમિલ મેમ્બર્સ પિતા, માતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પતિ, પત્નીના નામથી ટિકિટ ટ્રાન્સફર કરવી શકે છે. તેના માટે લેખિત સૂચના 24 કલાક પહેલા આપવી જરૂરી છે.

- જો કોઈ પેસેન્જર કોઈ ઈનસ્ટીટયુટનો વિધાર્થી છે અને સંબધિત ઈન્સ્ટીટયુટના હેડ 24 કલાક પહેલા લેખિતમાં અરજી કરી દે છે તો ઈન્સ્ટીટયુટના જ કોઈ બીજા વિધાર્થીના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે.

- એનસીસી કેડેટ ગ્રુપનો હેડ જો 24 કલાક પહેલા લેખિતમાં અરજી કરે છે તો બીજા કેડેટના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે.

તબિયત ખરાબ હોય તો સીટ પર બોલાવી શકાય છે ડોકટર, જોવો આગળની સ્લાઈડ્સમાં...

Do you know about this special facility of railway

ટિકિટ ગુમ થઈ જાય તો તમે રિઝર્વેશન વિન્ડો પર પોતાનું આઈડી દેખાડીને નવી ટિકિટ લઈ શકો છો.

Do you know about this special facility of railway

મુસાફરી દરમિયાન તબિયત ખરાબ લાગી રહી છે તો ટીસીને ઈન્ફોર્મ કરો. ડોકટર સીટ પર આવી જશે.

Do you know about this special facility of railway

જો મુસાફરને સંક્રામક રોગ થાય છે તો તેને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવે છે.

X
Do you know about this special facility of railway
Do you know about this special facility of railway
Do you know about this special facility of railway
Do you know about this special facility of railway
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App